________________
શ્રીવિચારપંચાશિકા
આ ૨૭ વસ્તુઓ અસંખ્ય છે.
(૬)
(૭)
(૮)
અલોકાકાશના પ્રદેશો
(૯)
પરવડિયાપતિત
(૧૦) વનસ્પતિકાયની કાયસ્થિતિ
(૧) સિદ્ધો
(૨) નિગોદના જીવો
(૩) વનસ્પતિના જીવો
(૪) સમયો
(૫) પુદ્ગલો
અભવ્યો
ભવ્યો
૧૪૯
આ ૧૦ વસ્તુઓ અનંત છે.
પરવડિયાપતિતનો અર્થ પરસ્થાનથી પતિત અને અપતિત જીવો, એટલે સર્વ જીવો એમ સંભવે છે.
શ્રીવિચારપંચાશિકાનો પદાર્થસંગ્રહ સમાપ્ત