________________
૧૪૬
શ્રીવિચારપંચાશિકા
ગંધથી – બે ગુણ સુરભિ વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ
સુરભિ વગેરે પુદ્ગલો.
રસથી - બે ગુણ કડવા વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ કડવા વગેરે પુદ્ગલો.
બે ગુણથી માંડીને અનંતગુણ રૂક્ષ અને બે ગુણથી માંડીને અનંતગુણ શીત પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ રૂક્ષ અને બે ગુણથી માંડીને અનંતગુણ ઉષ્ણ પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ સ્નિગ્ધ અને બે ગુણથી માંડીને અનંતગુણ શીત પુદ્ગલો, અથવા બે ગુણથી માંડીને અનંતગુણ સ્નિગ્ધ અને બે ગુણથી માંડીને અનંતગુણ ઉષ્ણ પુદ્ગલો. અપ્રદેશ-સપ્રદેશ પુદ્ગલોનું અલ્પબહુત્વ ઃ
ક્રમ
પુદ્ગલો
૧ ભાવથી અપ્રદેશ પુદ્ગલો
૨ કાળથી અપ્રદેશ પુદ્ગલો
દ્રવ્યથી અપ્રદેશ પુદ્ગલો
ક્ષેત્રથી અપ્રદેશ પુદ્ગલો
ક્ષેત્રથી સપ્રદેશ પુદ્ગલો
૬ દ્રવ્યથી સંપ્રદેશ પુદ્ગલો
૭ કાળથી સપ્રદેશ પુદ્ગલો
८ ભાવથી સપ્રદેશ પુદ્ગલો
અલ્પબહુત્વ
અલ્પ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
અસંખ્યગુણ
વિશેષાધિક
વિશેષાધિક
વિશેષાધિક