________________
૧૦૮
શ્રીકાલસપ્તતિકા પ્રકરણ
દેવ
ક્રમ ૨૪ તીર્થકરોના નામો
અંતર ૧૬ ચિત્રગુપ્ત ૯૦ ક્રોડ સાગરોપમ ૧૭ સમાધિ
૯૦૦ ક્રોડ સાગરોપમ ૧૮ સંવર
૯,૦૦૦ ક્રોડ સાગરોપમ ૧૯ યશોધર
૯૦,૦૦૦ ક્રોડ સાગરોપમ વિજય
૯ લાખ ક્રોડ સાગરોપમ મલ્લ
૧૦ લાખ ક્રોડ સાગરોપમ
૩૦ લાખ ક્રોડ સાગરોપમ ર૩|અનંતવીર્ય ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ૨૪ ભદ્રકૃત્ ૧૨ ચક્રવર્તીઓના નામો -
(૧) દીર્ઘદત (૫) શ્રીભૂતિ (૯) દશમ (૨) ગૂઢદંત (૬) સોમ (૧૦) વિમલ (૩) શુદ્ધદંત (૭) પદ્ધ (૧૧) વિમલવાહન
(૪) શ્રીદંત (૮) મહાપદ્મ (૧૨) અરિષ્ટ ૯ બળદેવોના નામો -
(૧) બલ (૪) ધર્મ (૭) આનંદ (૨) વૈજયંત (૫) સુપ્રભ (૮) નંદન (૩) અજિત (૬) સુદર્શન (૯) પદ્મ