________________
શ્રીયોનિસ્તવ
૧૫૭ (ii) પર્વબીજ - પર્વ (સાંધા)ને વાવવાથી ઊગે તે. (iv) સ્કંધબીજ - થડને વાવવાથી ઊગે તે. () બીજરુહ - બીજને વાવવાથી ઊગે તે. (vi) સંમૂછિમ - ઉપરના નિમિત્તો વિના ઊગે તે.
(૭) યોનિઓની સંખ્યા - યોનિઓ ઘણી છે. છતાં સમાન વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળી ઘણી યોનિઓનો ૧ યોનિમાં સમાવેશ કર્યો છે. તેથી ભિન્ન વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળી ૮૪ લાખ યોનિ છે. તે આ પ્રમાણે છે - જીવો
યોનિ પૃથ્વીકાય
૭ લાખ અપૂકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાયુકાય
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ બેઈન્દ્રિય
૨ લાખ તેઈન્દ્રિય
૨ લાખ ચઉરિન્દ્રિય
૨ લાખ દેવ
૪ લાખ નારકી
૪ લાખ પંચેન્દ્રિય તિર્યંચા
૪ લાખ મનુષ્ય
૧૪ લાખ ૮૪ લાખ
કુલ