________________
થઈ જાય છે. પરંતુ તેની દરેક પાંખડી તેની મધુર સુવાસ મુકી જાય છે,
શેઠશ્રી પણ એક એવું પુણ્ય પુષ્પ હતા. આજે તેઓ શ્રી નથી પણ તેમની સુવાસ આજે પણ મહેક મહેક થાય છે અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સુપુત્ર શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઇ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી જેસિંગભાઈ કાલીદાસ ટ્રસ્ટમાંથી પુણ્ય કાર્યોમાં પોતાના પિતાશ્રીના જેવાજ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હૈયે સાથ અને સહકાર આપે છે.
પૂ૦ સાધુ-સાધવી ભગવંતાને અભ્યાસમાં ઉપયોગી પાઠ્ય પુસ્તકરૂપ લઘુવૃત્તિના આ પ્રકાશનના કાર્ય પ્રસંગે શેઠશ્રીની પુનિત ધર્મ ભાવનાને ગુણાનું રાગ પૂર્વક શ્રદ્ધાંજલિ
:
લી.
જે. કા. ટ્રસ્ટના કાર્યવાહક
શા
S
*