________________
સ્વ. પૂ. ચંદુલાલ લક્ષ્મીચંદ શાહુ
આપના જીવનમાં સહાનુભુતિ અત્યંતા સમતા અને અનુકપાના સુસ ́સ્કારેની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધમ જાપ જીવનથી અમાસમાં ધમ' પ્રત્યેની ધગશ અને અનેરી શ્રધા પ્રગટી છે.
આજે અમે। જે ક'ઇ છીએ તે આપને જ આભારી છે. આપની પ્રેરણાએ અમે મુતિ મંત ખનાવીએ એજ અંતરની મહેચ્છા. પરમકૃપાળુ પરમાત્મા આપને પરમ શાંન્તી માપે એવી પ્રા'ના. લી.
રજનએન ચદુલાલ શાહુ અને પરીવાર