________________
ચાંપશી પુનશી છેડા
હરખુબેન ચાંપશી છેડા
(લાકડીયાવાળા) કરછ વાગડ આપે કટુંબના સુકાની બની અમારા જીવનનાગના માળી બનીને અમારા જીવનબાગમાં સંસ્કાર સદાચાર અને સંયમના સુત્રને ખીલવીને અમારા જીવનબાગને સગુણ રૂપી સુવાસથી મઘમઘતે બનાવ્યા છે. આજે અમે સેવાના ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ યતું કિચિત સેવા કરી રહ્યા છીએ તે પણ આપની પ્રેરણા તથા
સંસ્કાનુજ બળ છે. પૂ. સંત સતીજીએના દશ”ન કરી તેમના વ્યાખ્યાન વાણીને લાભ લઈ રહ્યા છે, અને મળેલી લક્ષ્મીને સમાગે સવ્યય આપ કરી રહ્યા છો, અમને પણ તેજ માર્ગે દોરી રહ્યા છો, અને આજે અમારી થોડી ઘણી પશુ પ્રગતિ દરેક ક્ષેત્રે થઈ છે તે આપના સંસ્કાર ને જ આભારી છે.