________________
વાડીલાલ મેહનલાલ શાહુ (હારીજવાળા)
સ્વ, માતુશ્રી કાન્તાબેન વાડીલાલ શાહુ
* સમર્પણ
જેમણે અમે સૌને સમસ્ત પરિવારને નાનપણથીજ સ્નેહ વાત્સલ્ય પૂર્ણાંક, ધમ' સંસ્કારના
અમૃત પાન કરાવ્યા.
જેમણે અમને સૌને આરાધના પ્રત્યે વાળી સવ દોષોથી મુકત થઇ સિધ્ધ થવાની કળા
શિખવી.
જેમણે અન્નપુને, પાણપુત્તે, લયલપુન્ને, સયલપુને, વન્યપુને, મનપુન્ને, વચનપુન્ને, કાયપુત્તે અને નમસ્કાર પુન્નેના પાઠા, શ્રધ્ધા અને વિનયપૂર્વક માચરણમાં મુકવાની કળા શિખવી એવા મારા પૂ. પિતાશ્રી તથા પૂ. માતુશ્રીને સહષ' સમપણુ કરી કૃતા'તા અનુભવું છું.
સમક શ્રી ચંદ્રકાંન્ત વી. શાહુ અ. સૌ. શીલાબેન સી, શાહુ ચિતલકુમાર સી. શાહુ બેબી કૃતિ સી. શાહ શ્રીપાળકુમાર સી. શાહુ