SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ ] [ શારદા શિરોમણિ નિગેાદના જીવ તંદુરસ્ત માણસના એક શ્વાસેાચ્છવાસમાં ૧૭ વાર જન્મે અને ૧૮ વાર મરે. આ રીતે એક શ્વાસેછવાસમાં ૧૭ાા ભવ કરે. સાતમી નરકના ભયંકર દુઃખાની પીડાને ય વામણી બનાવી દે તેટલી ભયંકર પીડા આ જન્મમરણમાં હોય છે. અનંત કાળ સુધી એ પીડા અનુભવે છે. આપણા આત્મા પણ આ સ્થાનમાં અનંતકાળ વસવાટ કરી આત્મ્યા છે. તીર્થંકર પ્રભુના આત્માએ પણ આમાંથી ખકાત રહ્યા નથી. આ જીવાને તથા પૃથ્વી, પાણી, તે, વાઉ પ્રત્યેક વનસ્પતિ વગેરે જીવાને કાયા સિવાય કોઈ ઇન્દ્રિય નથી. હાથ, પગ, મુખ, માથા વગરના આ જીવા છે. એ જીવા Rsિ'સાં કરતા નથી. મૃષાવાદ, ચેરી આદિ કાંઈ કરી શકે તેમ નથી. તેમની કષાયે જોરદાર નથી શુ` ઝાડ કોઈની હિ'સા કરે? અસત્ય ખાલે ? ચારી કરે ? સ્ત્રી રાખે ? પરિગ્રડુ રાખે ? ના. તેમ છતાંય કેટલુ સીતમગાર દુઃખ ! તે આપણને એ પ્રશ્ન થાય છે કે એ જીવાના શુ' વાંક, ગુન્હા કે અપરાધ કે જેથી અસંખ્યાતા અને અનંતા કાળ સુધી આ જન્મ મરણનું ભયંકર દુઃખ વેઠવું પડે? પાપકમ બાંધ્યા વિના તે પાપના ઉદય થાય નહિ અને પાપકર્મના ઉદય વિના નાનકડું ય દુ:ખ આવે નહિ.” તે એ બિચારા જીવાએ એવુ તે શુ' પાપ માંધ્યું કે એમને અનંતકાળ સુધી આ ભય'કર સજા થઈ? શાસ્ત્રકાર ભગવતે ધર્મ અને પાપની તદ્દન જુદી પરિભાષા નક્કી કરી છે. પાપ કરવા છતાં જેનું મન દુભાતુ હોય અને રાત દિવસ પાપથી છૂટવાની ઝંખના હોય તેને પાપી કહેવાની જ્ઞાનીની તૈયારી નથી. સમકિતી આત્માને સંસારમાં રહેવું પડે, પાપ કરવુ પડે પણ તેનું મન ખૂબ દુભાતું હોય છે. ધમ કરનારા જો મેાક્ષને બદલે અ અને કામ માટે ધમ કરતાં હાય તા તે સાચા ધી નથી. મેાક્ષ પ્રાપ્તિના લક્ષે જે ધમ કરતા હોય તે ધમી છે. પાપ ન કરવા છતાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન લે તેા તેને પાપના પ્રવાહ આવ્યા કરે છે. બટાટા ખાતા નથી છતાં પ્રતિજ્ઞા ન કરો તે ખટાટા ખાવાનું જે પાપ હોય તે લાગે છે. જેમ રેડિયા વસાભ્યા, તેને વાપરતા નથી છતાં જો તેનુ લાયસન્સ રદ કરાવ્યુ' ન હેાય તે વર્ષે` અમુક રૂપિયા ભરવા પડે છે ને ? ઘરમાં વીજળી રાખનાર આખા માસ વીજળીના ઉપયાગ ન કરે છતાં કનેક્શન ચાલુ રાખે ત્યાં સુધી મીનીમમ ચાર્જ તેા વીજળી કંપનીને ભરવા પડે છે. ભાડાના મકાનને તાળું વાસીને બધા ઉનાળાની રજામાં કોઈ હવા ખાવાના સ્થળે કે તી યાત્રા કરવા જાય તેા ભાડૂતીને ભાડુ તે ભરવુ પડે છે. આ રીતે નિગેાદના કે પૃથ્વી, પાણી આદિ સ્થાવરના જીવે ઘણાં પાપા દેખીતી રીતે કરતા નથી છતાં તે પાપે કરવા નહિ તેવી પ્રતિજ્ઞા તેમને ન હાવાથી બધા પાપે તેમના માથે ઝીંકાતા રહે છે અને એ પાપના કારણે જન્મ મરણના ભયંકર દુઃખા ભાગવે છે. આ રીતે પૂર્વ ભવામાં મનથી નહિ વાસરાવેલ શસ્રો આદિ સામગ્રીથી જગતમાં જે પાપા થાય તે પાપથી આ જીવાને કર્માંના આશ્રવ ચાલુ રહે છે. વર્તમાન કાળે પાપની પ્રવૃત્તિ થાય તેવા કેટલાક કાર્યર્યાંથી નિવૃત્ત હાવા છતાં તે કાર્યાંને અનુકૂળ સામગ્રીના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy