SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ ] [ શારદા શિશમણિ કસાઈ વગેરે. તેઓ આ ભવમાં દુઃખી અને બીજા ભવામાં પણ દુઃખી થયા છતાં માનવી જેટલા દુઃખ જોઈને ડરે છે તેટલે પાપ જોઈને ડરતા નથી. માનવીને સુખ, સંપત્તિ જોઈએ છે પણ ધમ કરવા નથી, પાપને છેડવું નથી તે સુખ કયાંથી મળવાનું છે? આદર્શ જીવનઃ એક વખતના પ્રસ’ગમાં એક નાનકડા ગામમાં પટેલેાની વસ્તી હતી. એક વાણિયાનું ઘર હતું. તે જૈન ધમી હતા ઘણી વાર અમે ગામડામાં વિહાર કરીને જઈ એ. ત્યાં એકાદ જૈનનુ ઘર હાય પણ તેમનુ જીવન જોતા લાગે કે આ જૈનનુ ઘર નહિ હાય; પણ આ વણિક તે ચુસ્ત જૈન ધર્મી હતા. ઘરમાં પતિપત્ની એ માણસ હતા. અને જૈન ધર્માંના રાગી હતા. જૈન એટલે વિવેક, વિનય, દયા, ક્ષમા આદિ ગુણેામાં આગળ વધેલા હોય. આ પતિની ભક્તિભાવના, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી ખૂબ હતી. જીવનમાં અને તેટલી ધર્મસાધના કરતા. તેઓ ગામમાં ઘણાંને આધારભૂત હતા. વળી ખૂબ સ ંતેાષી હતા. તેમણે વ્રત આદર્યા ન હતા પણ મર્યાદામાં આવી ગયા હતા. ગામડામાં તે આગળ દુકાન અને પાછળ ઘર હોય. તે રીતે દુપતિ રહેતા હતા. નીતિ અને પ્રમાણિકતાથી ધંધા કરતા અને તે રીતે આદશ જીવન જીવતા હતા. ગામના માણસાને કોઈ પણુ કાર્યમાં સાચી સલાહ અને માદ્યન આપતા. તેમને આંગણે આવેલુ કાઈ ખાલી હાથે પાછું ન જાય. કાઈ ને કાચુ` સીધું જોઈ એ તેા કાચું આપે. રાંધેલુ જોઈએ તે રાંધેલુ આપે. લેટ જોઈ એ તે લેટ આપે. જેને જે જોઈએ તે આપે. તે અતિથિ સત્કારને સારી રીતે સમજતા હતા. કોઈ ને માથુ' દુ:ખે પેટમાં દુઃખે તેા ઘરગથ્થુ દવા પણ આપતા. આ રીતે એ ગામમાં વિણકની નામના ખૂબ હતી. આ વણિક માટો શ્રીમંત નાન્ય નથી. તેમની સ્થિતિ તે સાધારણ છે પણ દિલના શ્રીમંત હતા. કરિયાણાની દુકાન છે. ઘેર ગાય ભે'સ છે. તે સમજતા હતા કે ગાય ભેંસ ઘેર હાય તેા તેમનું રક્ષણ થાય. સમય કામમાં પસાર થઈ જાય અને ચેાખ્ખું ઘી દૂધ ખાવા મળે. આજે તેા પરાધીનતા વધી ગઈ છે. જાતમહેનત કરવી ગમતી નથી ને ખાવા છે ચાકખા ઘી દૂધ ! તે કયાંથી મળે ? આ 'પતિનું જીવન ખૂબ સુખી છે. જીવનમાં શાંતિ છે. કોઈનુ' અણહક્કનું લેતા નથી. ઘર મેટું છે પણ તમારા જેવુ' ફનીચર કે રાચરચીલું વસાવ્યું નથી. તદ્ન સાદું' પણ ખૂબ સ્વચ્છ ઘર છે. ઘર ભલે સાદુ' હાય, રોટલી, દાળ, ભાત, શાક ખાતા હોય પણ જીવનમાં ગુણા હાય, આનંદમય, પરોપકારી જીવન હોય તે જીવનની સફળતા છે ખાકી જેના આંગણે કોઈ ને આશ્રય ન મળતા હોય, નીતિ, પ્રમાણિકતા ગુણાની મ્હે'ક ન હેાય તે જીવન સાચુ' જીવન નથી. બેનની આતિથ્ય ભાવના: એક વાર તેમના આંગણે ફરતા ફરતા કાઈ સ'ન્યાસી સ'ત આવ્યા. જેમનુ' નામ ગિરનારી સ ́ત હતુ'. આ સંત તી યાત્રાએ નીકળ્યા છે. રસ્તામાં આ ગામ આવ્યું. થાક ખૂબ લાગ્યા છે. ભૂખ પણ લાગી છે. બેને તેમની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy