SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ] [ શારદા શિરોમણિ મેટી ખૂબી છે કે તેને ક્ષણિક સુખના અનુભવા યાદ આવે છે, પણ દુઃખના ડુંગર તેા તેની નજરમાં આવતા નથી. બ્રહ્મદત્ત ચક્રવતી ને ચિત્ત મુનિએ ઘણુ સમજાવ્યા. ભાઈ ! તારા આ સુખની પાછળ દુઃખના અડીખમ માટે। પર્યંત ઉભેા છે, માટે તુ આ સુખને છેાડી દે છતાં તેમણે વમાનમાં મળેલા ચક્રવર્તીના સુખનો અનુભવ ન છોડયા તા પિરણામે તેમના આત્મા સાતમી નરકમાં ૩૩ સાગરનું ભયંકર દુઃખ ભાગવવા ચાલ્યા ગયા. તેમનુ આયુષ્ય માત્ર ૭૦૦ વર્ષાનુ હતુ. તેમાં કેટલા વર્ષાં ખાલપણમાં ગયા; યુવાનીમાં પણ ચક્રવતી મનવા છ ખંડ સાધવામાં કેટલાય વર્ષી ગયા પછી ચક્રવતી બન્યા એટલે ચક્રવતી પણાનું સુખ તેા અલ્પવર્ષાનુ' અને તેની પાછળ દુઃખ લાંખા કાળનું કથાં ઝાડના છેડવા જેવા અલ્પસુખા અને કયાં ડુઇંગર જેટલા નરકના દુઃખા! નાના છેડવા ગમે તેવા આકર્ષીક અને લીલાછમ દેખાતા હૈાય પણ એ લાંખે। સમય ટકવાના નથી; અને પવત દેખાવમાં કદાચ કઢંગા લાગતા હેાય, જોવા ગમતા ન હેાય છતાં એ ત્યાંથી દૂર ખસવાના નથી, તેમ જીવે માનેલા સ'સારી સુખા ભલે ઘડીભર જીવને આનંદ આપે પણ એ સુખ લાંબે સમય ટકવાનું નથી. અને તે સુખ મેળવવા જે પાપ ઉપાર્જન કર્યું' એ દુ:ખ ભોગવવાનું ત્યાંથી ખસવાનુ નથી. જે આત્મા આ સુખના છેડવાએની ઉપેક્ષા કરે છે અને સામા પગલે જઇને એને હાંશથી છોડી દે છે તે આત્મા અલ્પ પ્રયત્ને દુ:ખના ડુાંગરાને જમીનદોસ્ત કરી શકે છે માટે આ ગાથામાં સમજાવ્યું છે કે આ બધા પરિગ્રહથી મળેલા સુખ નશ્વર સ્વભાવવાળા છે. તેવા પ્રજ્ઞાવાન ડાહ્યો આત્મા આવા સ'સારમાં શું રહે ખરો ? ન રહે. પણ તેને છેડીને સાચુ' સુખ મેળવવા માટે પ્રયત્નશીલ અને. દશ ચક્રવતી એ કે જેમણે છ ખ'ડની સાહ્યબી અને ચક્રવતી પણાના મળેલા સુખાની ઉપેક્ષા કરી, કારણ કે તેમને લાગ્યું' કે આ સુખ ડુંગરની પાસે રહેલા નાના છેડવા જેવુ છે અને તેની પાછળ દુઃખ ડુ'ગર જેવુ' છે. એવુ' સમજાયું તે એ છાડવા જેવા સુખાને ફગાવી દઈને સંયમની કેડીએ ચાલી નીકળ્યા, તેા નરકના ડુંગર જેટલા દુ:ખાને જમીનદેાસ્ત કરવામાં સફળ બની શકયા. ચક્રવતી ચક્રવતી પણાના સુખાને છેડે ને સંયમ લે તે દેવલાક કે મેાક્ષ અને ન છેડે તે એમના માટે નિયમા નરક. તમારું સુખ કેવુ છે ? પહેલા એને મેળવવાની ઈચ્છા થાય અને મળી ગયું તા અ ંતે એને મૂકીને જવું પડે છે. આ રીતે જીવને એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય છે. જીવ જયાં ગયા ત્યાં એ મેળળ્યુ ને પાછું મૂકીને આન્યા. “ સંસાર એટલે કઇને કઇ મેળવવાનુ` બાકી. ” દા. ત. છોકરા ભણીગણીને ઢાંશિયાર થયા એટલે માતાપિતા કહેશે કે હવે પત્ની મેળવા, પત્ની મળી પછી ઘર વસાવે; પછી ઉપલેગના સાધના વસાવે. આ રીતે એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય છે. આ સંસારમાં કંઇક મેળવવુ' ને કંઈક મૂકવુ', ક'ઈક પ્રાપ્ત કરવુ' ને કંઈક ત્યાગવું. માનવી કાંઈક છોડી દે છે તે કંઈક પામવા માટે. માનવીના મનની આ આદત થઈ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy