________________
[ શારદા શિરેમણિ ચેથાને પૂછયું તે ૧૫૦૦ રૂ. આ નેકના કેટલા પગાર છે ? કેઈના ૪૦૦, કોઈના ૩૦૦ તો કેઈન ૨૦૦ છે. શેઠ કહે દીકરાઓ! વિચાર કરે. તમારામાં એકેય ભાઈને ઉપાડ ચાર આંકડાથી ઓછો નથી અને આ નેકરમાંથી એકેય નેકરનો પગાર ત્રણ આંકડાથી વધારે નથી ! તમારે દૂધ પીવા જોઈએ તે એના છોકરાઓને દૂધ ન જોઈએ ! તમારે છોકરાઓને ભણાવવા માટે પૈસા જોઈએ. ફી ભરવી પડે તે એના છોકરાઓને પૈસા નહિ જોઈતા હોય ! તમે મિષ્ટાન્ન જમે તે એને જેટલી ને દાળ ખાવા ન જોઈએ ? તમારું ૨૫૦૦ રૂ. માં પૂરું થતું નથી તે ૨૫૦ રૂ. માં એમનું પૂરું કેવી રીતે થતું હશે ? શું એ લોકોને પેટ નથી ? કુટુંબ નથી ? મેંઘવારી નથી ? માંદગી નથી? તમારા જેવી બધી સમસ્યાઓ એમને છે તે પછી પગારના ધેરણ આટલા નીચા કેમ રાખ્યા છે? શું ધંધામાં નફે એ થાય છે ? નાના. એક વર્ષમાં ચાર પાંચ લાખ રૂપિયાને નફે થાય છે; છતાં નેકરને પૂરતા પગાર આપતા નથી તો પછી આ નેક ચેરી ન કરે તો કરે શું ? આટલા ઓછા પગાર આપે ને પછી ચેરી કરતા પકડાઈ જાય તે જડતી લેવી છે. તમને શરમ નથી આવતી ? ગુનેગાર નેકર નથી પણ તમે છો.
શેઠની ઉદારતા ને નોકરની સત્યતાઃ શેઠની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કેઈ કાંઈ બોલી શક્યા નહિ, છેવટે મોટા દીકરાએ કહ્યું-પિતાજી! આપની વાત સાચી છે. અમે અમારા સુખને વિચાર કરીએ છીએ પણ બીજાના સુખને વિચાર કયારે ચ કર્યો નથી. આપ અત્યારે જ આ બધા નોકરોને બબ્બે મહિનાની બોનસ આપી દે અને દરેક નેકરને ૫૦-૧૦૦ જેટલો પગાર વધારી દે. સાથે એ નક્કી કરે કે દુકાનના કેઈ પણ નકરોના ઘરમાં કઈ પણ માંદગી આવે તે એને તમામ ખર્ચ આ દુકાન ભગવશે. આ બધી વાત પેલા નેકરે સાંભળી. દોડતો આવીને શેઠના ચરણમાં પડીને ધ્રુરકે ધ્રુસકે રડવા લાગ્યો. આપ મને માફ કરે. હું મારી ભૂલ કબૂલ કરું છું. મેં આ સહિત ત્રણ સાડી ચોરી છે. આ ચેરી શા માટે કરી? ઘેર મારી પત્ની માંદી છે, દવા કરાવવા પૈસા છે નહિ, પૈસા વગર ડેકટર વિઝીટ આવતા નહતા. હું શું કરું? કયાં જાઉં? ખૂબ મૂંઝાઈ ગયો એટલે મારે ચોરી કરવી પડી છે. શેઠ કહે જે દીકરા! સાંભળ્યું ને! આપણે ત્યાં કામ કરનારના પેટ ભરાશે તે પછી એ ચોરી નહિ કરે. પેટ ન ભરાય માટે ચેરી કરવી પડે છે. હવે તે પગાર વધાર્યો એ બધું બરાબર કર્યું છે. તમે બધા અહીં પર્યુષણ પર્વ ઉજવવા ભેગા થયા છો. આપ આ દિવસમાં ખુલ્લા દિલે દાનને પ્રવાહ વહાવે. તપ કરે, શીલ પાળો. કાંઈ ન કરી શકે તો ખેર, પણ તમારા દિલમાં અનુકંપા તો હોવી જોઈએ ને! બધા નોકરને મોટાભાઈની આજ્ઞા પ્રમાણે બબ્બે મહિનાની બેનસ ત્યાં ચૂકવાઈ ગઈ. પગાર વધારવાની જાહેરાત થઈ ગઈ. ત્યારથી આજ સુધીમાં એ દુકાનમાં ફરી કયારેય ચોરી થઈ નથી. આ વાતમાંથી સાર એ લેવાને છે કે સારા માણસે ચેરી કરી છે પણ એ ચેરી એણે