SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ] [ શારદા શિશમણિ તેા રાયના ભંડાર પણ ખલાસ થઈ જાય તે! આ ભવમાં બેઠા બેઠા ખાવ છે તે તમારા પુણ્યના ભડાર પણ ખલાસ નહિ થઈ જાય ! પછી પરભવમાં શું કરશે! ? હવે સમજો. નહિ થાય એ ભૂલી જાવ. તમારો એકડો ફેરવા. થશે, થશે ને થશે. તે જિંદગી જીવતા આવડી કહેવાય. સચમીના વેશમાં આહારસનાએ કરેલું જોર : અષાઢાભૂતિ ભાન ભૂલ્યા. લાડવાની સુગંધમાં આસક્ત ખન્યા. મારા ભાગે કેટલા લાડવા આવશે રસેન્દ્રિય તેમના પર સવાર થઈ ગઈ. ફરી વાર તેા જવાય કેવી રીતે ? સંયમીના વેષમાં આહારસંજ્ઞાની ગુલામીના કુસંસ્કારાએ જોર કર્યું. થોડે દૂર જઈને તેમણે લબ્ધિના પ્રયાગથી પેાતાનું રૂપ બદલ્યું. વેશ સાધુના રાખ્યા પણ મુખને ફેઈસ બદલી નાંખ્યા અને બીજી વાર નટકન્યાને ત્યાં વહેારવા ગયા. લબ્ધિના પ્રયેાગે તેમને વધુ લાડવા તે। અપાવ્યા પણ તેમના સાધક જીવનમાં એક નાની ચિનગારી ચાંપી દીધી અને એ ચિનગારીએ ટૂંક સમયમાં ભયંકર દાવાનળનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું .... આહાર સંજ્ઞાની ગુલામીએ મુનિને નટકન્યાને ત્યાં વારવાર જતા કર્યાં. લબ્ધિના પ્રયાગથી રૂપ બદલીને જતા. આ નટકન્યાના પિતા ગેલેરીમાં ઊભા ઊભા બધું જોતા હતા. આ મહારાજ તા એના એ જ છે. તે શેરીના નાકે જઈ ને રૂપ બદલીને પાછા આવે છે. આ મહાન શક્તિધારી લબ્ધિધારી સંત છે. એ પેાતાના ફેઈસને બદલી શકે છે. ઉંચાઈ નાની મેાટી કરી શકે છે. જે આ સંતને આપણા ઘરમાં બેસાડી દઈ એ તે આપણુ' કામ થઈ જાય. નટકન્યાના બાપે વિચાર કર્યાં કે કાઈ ઉપાયે એને માયાજાળમાં ફસાવી દઈએ. લાડવાના સ્વાદમાં મુનિ અતિ ભ્રુપ બન્યા ત્યારે આ સ્થિતિ આવી ને ! કોઇ પણ કાર્યોંમાં અતિ સારું નહિ, બધું માપમાં સારું. તમે સુખેથી રહેા એટલા પૈસા હોય ત્યાં સુધી વાંધે નહિ પણ જે અતિ વચ્ચે તે ચિતા વધશે. અતિ ભેગુ કરવા માટે અન્યાય, અનીતિ, અનાચાર કરવા પડે પિરણામે અનર્થ સર્જાય છે. જરૂરિયાતથી અતિ પૈસે આવ્યા ત્યાં વાંધા છે. જ્યાં મર્યાદા તૂટે અને · અતિ ” થાય ત્યાં પ્રાયઃ કરીને વિનાશ થયા વિના ન રહે. અતિ પૈસે આવ્યે ત્યાં અહંકાર આયે, વ્યસના આવ્યા. અતિ સપત્તિના વધુ પડતા સંગ્રહનું પરિણામ છે. વધુ પડતા ભાગિવલાસેા સંકલેશેા, સરકારના, ચાર-ડાકુના વધુ ભય અને છેવટે વધુ પડતું પરિભ્રમણ. ‘અતિ ’ના આકષણે આપણા જીવનને પાયમાલ કરી નાંખ્યુ છે. જીવનમાં મળેલી મહામૂલી શક્તિઓના સદુપયેાગ દ્વારા આપણે કાંઈ વિકાસ તેા કરી શકયા નથી પણ એ જ શક્તિઓના દુરૂપયોગે આપણે ભયંકર વિનાશના માર્ગે જઈ ચઢયા છીએ. · અતિ' ની પ્રાપ્તિ કરવા પુરૂષાર્થ કરે છે. પણ ‘અતિ ’ ની પ્રાપ્તિ થાય એવું તમારું પુણ્ય તે છે નહિ. ‘ અતિ ’ ની પ્રાપ્તિ માટે જીવની દોડધામ જોઈ એ તે ગલીએ ગલીએ રોટલાના ટુકડા માટે ભટક્તા ભિખારી જેવી છે. જીવ ભટકે છે ખૂબ પણ રોટલાના ટુકડાને બદલે મેટે ભાગે તેા બધેથી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy