________________
ચીમનલાલ છેટાલાલ કાપડીયા ખંભાત
પરમ ઉપકારી પૂ. પિતાશ્રી! આપે કુટુંબના સુકાની ખની અમારા જીવન ખાગના માળી ખની અમારામાં સ`સ્કાર, સદાચાર, તપ, ત્યાગના સુમના ખીલવીને અમારા જીવન ખાગને સદગુણરૂપી સૌરભથી મધમધતા બનાવ્યેા છે. આપે નિષ્કામ અને નિસ્વાથ' ભાવે અમને ધમ'કાય', સત્કાર્યો કરવાની પ્રેરણા ધામિ'ક ક્ષેત્રે આગળ વધારી. અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. એ ગુણાને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીએ એ જ અંતરની અભ્યર્થના.
સ્વ. અ. સૌ. કાન્તાબેન ચીમનલાલ કાપડીયા
જન્મ : તા. ૨૨-૫-૩૧ જે ૬ ૭ રણ : તા. ૨૧-૪-૮૫ વૈશાખ સુદ ૧ જાનાર તેા જાતા રહયા, સદ્ગુણ એના સાંભળે હે માતુશ્રી! આપના જીવનમાં ધર્મ'ના સા સાથે સ્વભાવની સરળતા અને નિખાલસતાના સુંદર સુમેળ હતા. આપે અમારા જીવનમાં પદ્મપકારતા, કરૂણા, અનુકંપા, ઉદારતા, માનવતા આદિ મહાન સદ્ગુણાના સ'સ્કાર રેડીને સારા કુટુંબને ગુણાની પિરમલથી હેતુ કયુ' છે. આપના હૈયામાં યા અને દાનને દીપક સદાય ઝળહળતા હતા આપે અમારા માટે ઘણું જ કર્યુ” છે, પણ ઋણ ચૂક્યવાની તક્ર આપ્યા વિના આપે ચીર વિદાય લીધી. જેમના નિરંતર શુભ આશીર્વાદ અમારા ઉપર વરસી રહયા છે તેવા અનહદ ઉપકારી વહાલા અમારા પૂ. માતુશ્રીના ચરણામાં લાખ લાખ વંદન.
લિ. આપના પરિવાર
રજની, કનક, શોભના, નૂતન બેલા.