SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૩૭૧ સ્વરૂપે છે. જયાં દયા નથી ત્યાં અહિ`સા નથી. નિષ્ઠુર હૃદયના બાદશાહે કરતાં દયાળુ હૃદયના કંગાલ માનવી ઉત્તમ છે. જો દુ:ખી જીવાને જોઈને દિલ દ્રવી જતું હાય તા સમજી લેજો કે તમારુ દુ:ખ હશે તેા પણ ગયા વિના રહેશે નહિ. ધમના મૂળમાં દયા રહેલી છે. નદીના નીર સૂકાઈ જતાં કિનારા પરની હરિયાળી સૂકાઈ જાય છે તેમ જીવનમાંથી જો યાના ઝરા સૂકાઇ ગયા તે ધર્માંના મહિમા સમજ્યા નથી. ગમે તેટલા ધમ કરીએ પણ જો તેમાં યા નથી, અહિં`સા નથી તેા આપણે ધનું સાચું સ્વરૂપ સમજ્યા નથી. ત્યાં ßિંસાના ભયંકર તાંડવ સર્જાય છે. દયાને તે જગતના દરેક ધર્મ અપનાવી છે. જેમ માળાના મણકા જુદા જુદા છે છતાં અંદર દેશ એક અને સળ'ગ છે તેમ વિશ્વના દરેક ધર્માંમાં દયાના દ્વારા તા એક સરખા છે. યા અને ત્યાં સુધી એકતા સાધવાની વાતા કરે પણ તેાડવાની વાતેા ન કરે. જેમ પુલ છે તે બે કિનારાને જોડવાનું કામ કરે છે, પણ જુદું પાડવાનુ` કામ ન કરે. જ્યારે દિવાલ છે તે બે ભાગલા પાડવાનું કામ કરે છે. પ્રજાના હૃદય સિંહાસને રાજ્ય કરતા રાજા : એક રાજા ખૂબ દયાળુ, પ્રેમાળ અને સૌમ્ય પ્રકૃતિના હતા. વિશાળ મેટારિયામાં વચ્ચે એક એટ હતેા. તે મેટ નાના સૂના નહિ પણ એક સુંદર નાનું ગામ વસાવી શકાય એવા એટ હતા. આ રાજા તે મેટ પર રહેતા. ત્યાં હજાર, દાઢ હજાર જેટલી માણસેાની વસ્તી હતી. ત્યાંની પ્રજાના દિલમાં રાજાનું સ્થાન અને ખુ` હતુ`. રાજા, પરિવાર પ્રજા બધા આનદથી રહેતા હતા. આ રાજાને જનતાને એક સંદેશા હતા કે મારા ગામમાં કયાંય હિંસા ન હેાવી જોઈ એ. વૈરભાવ, ઝઘડા કે કલેશ ન જોઈ એ પણ મૈત્રીભાવ હાવા જોઈએ. મૈત્રીભાવ સાથે પ્રમાદ ભાવ, માધ્યસ્થ ભાત્ર અને કરૂણા ભાવ હોય તે તે મૈત્રી ટકી શકે. આ રાજા દરિયામાં એટ પર જે ગામમાં વસે છે તેને ફરતે ચારે બાજુ દિરયા છે. આ દરિયા કિનારાના ચારે બાજુના દેશની સાથે સ'ખ'ધ રાખવા માટે આ દરિયાની વચ્ચે રાજાએ મેટો પુલ બાંધ્યા હતા. આ કાર્યથી તેા તે બધામાં ખૂબ લેાકપ્રિય બની ગયા હતા. એક દિવસ અચાનક રાજાની તખિયત બગડી. ઘણાં ઉપચારો કરવા છતાં રાજાને સારુ' ન થયુ... અને તેઓ મરણને શરણુ ખની ગયા. તેમણે પ્રજાને એટલે પ્રેમ આપ્ય હતા કે તેમના વિયેાગમાં આખુ ગામ રડવા લાગ્યું. સૌના પ્રેમ તેડતા કુમાર: પછી તે આ રાજાના દીકરો રાજગાદીએ બેઠા. તે કહે-મારે આ પુલ ન જોઈ એ. બીજા રાજ્યે। સાથે સારી રીતે સ`ખ'ધ જળવાઈ રહે અને એકબીજા સાથે જવા આવવાનું સરળ અને તે માટે લાખા રૂપિયા ખચી ને પિતાએ પુલ બનાન્યેા હતેા તેથી કેટલાય રાજા સાથે પ્રેમ માંધ્યા હતા. પ્રેમ અને મેહ જુદા છે. મેાહ ક`બંધન કરાવે છે. જયારે પ્રેમ મૈત્રીભાવ લાવે છે. માતા કહે દીકરા! તારા પિતાએ બધા રાજ્યેા સાથે સખા જાળવ્યા છે હવે તું આ શું કરે છે? તારે પુલ તેાડવાની શી જરૂર ? મારે પુલેાની જરૂર નથી. દિવાલની જરૂર છે. શા માટે?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy