________________
શ્રી રમણીક્લાલ રેવચંદ શાહ ધાનેરાવાળા અ, સૌ. મંજુલાબેન રમણીકલાલ
આપે અમારામાં દાન, દયા, ધમ" અને અનુકંપાના સંસ્કાર રેડી અમારું જીવન સદાચાર રૂપી ખુધ્ધથી મહેંકતું બનાવી રહયા છો તે માટે અમે આપના ઋણી છીએ. આપ સાદાઈ, સરળતા તેમજ ધમમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખે છે આપનામાં રહેલ દેવ-ગુરૂધમ પ્રત્યેની અખૂટ શ્રદધાએ અમારા જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યુ છે તે ઋણમાંથી મુકત થવા યતકિચિત કુલ નહિને કુલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં આપીને
અમારું જીવન સદભાગી બને છે.
લિ. આપને પરિવાર, નવીન રમણીકલાલ શાહ અ. સૌ. જયેત્સના નવીનભાઈ શાહ અરવિંદ રમણીક્લાલ શાહુ અ, સૌ, રંજન અરવિંદભાઈ શાહ
પરાગ, વિકી, રાહુલ, વેતા, પીન્કી