SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ] [ શારદા શિરેમણિ એક સેની દાગીના ઘડવામાં ખૂબ નિપુણ હતા અને ચૌર્ય કલામાં તે મહાનિપુણ. સોની હવે ઉંમરલાયક થયો. તેણે પિતાના દીકરાને ધંધામાં પાવરફુલ બનાવી દીધે. કહેવાય છે કે એની વાણિયે ને સઈ તેને વિશ્વાસ ન કરશે કેઈ” સોની ગમે તે સાર હેય પણ તેને વિશ્વાસ કરવો નહિ. આ સોનીને પણ પિતાને ત્યાં દાગીના ઘડવા આવે એમાંથી થોડુંક સેનું અવશ્ય ચારવું એવી તેને ટેવ હતી. આ નિયમ તે ઠેઠ સુધી પાળે. પોતાની સગી બેન હોય કે ફેઈ હોય, બધામાં સરખો કાયદો. દીકરાને પણ આ કળામાં ખૂબ ોંશિયાર બનાવ્યો હતે. સેની ઘરડો થયો એટલે દીકરાએ ધંધે બરાબર સંભાળી લીધે. એક બે વર્ષ વીત્યા હશે ત્યાં સોનીની દીકરી પિતાના ભાઈ પાસે દાગીના ઘડાવવા આવી. તેને વર સનીનું કામ કરતો ન હતું. ભાઈ પાસે કરાવવાથી સોનું ચેરાય નહિ. ભાઈ બેનને ખૂબ પ્રેમ હતું. ભાઈ દાગીના ઘડે છે. બેન સામે બેઠી વાતો કરે છે, ભાઈબહેનના બાલપણના સમરણે યાદ કરે છે. ડોસો બહાર ઓટલે બેઠો બેઠો માળા ગણે છે. માળા ગણતાં તેના મનમાં થયું કે બીજું બધું તે ઠીક. અત્યાર સુધી દીકરાએ ધંધામાં વધે આવવા દીધું નથી. કેઈ ઘરાકના માલમાંથી ચોરી કરવાનું ચૂક્યો નથી પણ આજે તેની બહેન આવી છે. ભાઈ બહેનના પ્રેમ દૂધસાકર જેવા છે, તેથી કદાચ ફેરફાર કરે તે ? ડોસા માળા ગણતાં (૨) ચિંતા કરે છે. પોતાની દીકરી છે છતાં એને લુંટવાનો વિચાર કરે છે. વિચારે, પરિગ્રહ શું કરે છે ! શું મારે કરો સેનું કાઢવું ભૂલી જશે તે? આ ચિંતામાં ડોસે મુંઝાય છે. પણ કહેવું કેવી રીતે ? પોતાની દીકરી પાસે બેઠી છે. ડે ખૂબ અકળાઈ ગયે. તેનાથી ન રહેવાયું એટલે બોલે છે. “હે રામ ! તારા દરબારમાં તે બધાને સરખે ન્યાય છે. એક વાર બોલ્યા ત્યારે છોકરાએ બરાબર સાંભળ્યું નહિ એટલે ત્રણ વાર બેલ્યા. હે રામ! તારે તો બધા સરખા છે. ડેરાના શબ્દો પાછળ રહેલી ચિંતા છોકરા સમજી ગયા કે મારે બાપ શું કહેવા માંગે છે? પિતે બહેનના દાગીનામાંથી ક્યારનુંય સેનું કાઢી લીધું છે અને ડોસા બેટી ચિંતા કર્યા કરે છે પણ આ વાત સીધી રીતે કેમ કહેવાય? એટલે છોકરો બોલ્યો રામ રામ શું કરો છો? રમે તો સોનાની લંકા ક્યારની લૂંટી લીધી છે! બસ પતી ગયું. પિતા સમજી ગયા કે હવે રામ રામ કરવાની જરૂર નથી. મારા દીકરાએ કામ કરી લીધું છે, દીકરીને પણ લૂંટવાની ભાવના કેણે કરી? પરિગ્રહની મમતાએ. કેઈ માણસને નાગ ડંખ દે અને એનું ઝેર ચઢે ત્યારે જે તે નેવેલ સૂંઘી લે તે ઝેર ઉતરી જાય, તેમ આ સંસારમાં પરિગ્રહની માયા એ નાગણ સમાન છે. તે ડંખ મારી રહી છે. તેનું ઝેર જગતના લગભગ જીવેને ચડ્યું છે. હવે જે એ ઝેરથી બચવું છે તો તમે જિનવાણી રૂપી નોરવેલ સૂંઘી લે તે આ માયાના ઝેર ઉતરી જશે પણ જિનવાણી ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, માટે ભગવાન પડકાર કરીને કહે છે પરિગ્રહ છેડો. આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મને સાંભળીને તેને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy