________________
૩૪૪ ]
[ શારદા શિરોમણિ
ઘસાય છે? મારે ધધા માટે પણ મેટરમાં ફરવું નથી. ત્યાં તે શુ' વિચાર કરે કે ભલે ને મેટરને ઘસારો પડે પણ વેપારના સેાદા થાય છે ને ? ત્યાં તે મેટર ઘસાવા છતાં આનંદ થાય છે. આ દષ્ટિ આધ્યાત્મિક ક્ષેત્રમાં લાવે. તપ કરતાં કાયા સૂકાય તે। માન કે મારી કાયા સૂકાતી નથી પણ મારા કર્માં સૂકાય છે. જયાં કર્માં સૂકાતા હાય, મન'તી ક્રમ નિરાના લાભ થતા હાય તા મારી કાયાને ભલે ને ધસારો પડે ! દાન દેતાં ભલે મનના વ્યય થાય પણ એ દાનમાં પરિગ્રહ પ્રત્યેના મેહ છૂટ છે. દાન દેતાં મને એથી અધિક મળવાનું છે તેા પછી દાન શા માટે ન દેવુ` ? આ કાયા તેા મને સાધના માટે મળી છે. એક દિવસ તેા એની રાખ થઇ જવાની છે; પછી ફીથી આવી કાયા મળવી મુશ્કેલ છે. તેા શા માટે હું ધર્માંની આરાધના ન કરી લઉ ?
આ ભયંકર ભાવ દુ:ખાથી ભરપુર ભરેલા સંસારના ઉચ્છેદ કરવા માટે આત્મદૃષ્ટિ કેળવવાની જરૂર છે. બાકી આ સંસાર ભાવ દુ:ખાથી ભરેલા છે. આ સૌંસારમાં જ્યાં નજર નાંખા ત્યાં ભાવ દુઃખાની હેાળી છે. અસત્ ભાવાની આગ સળગતી રહે છે. ડગલે ને પગલે રાગ-દ્વેષના સંકલેશેા થયા કરે છે. તમને મનગમતુ મળ્યુ ત્યાં આન અને અણગમતુ મળ્યુ ત્યારે ખેદ થાય એ સ`કલેશેા છે. આ સ'સારમાં વાતે વાતે રાગ-દ્વેષથી મન બગડે છે. પાર વિનાના અશુભ ભાવા અને સ'કલેશેા કરાવનાર આ સંસાર છે. એનાથી જન્મ મરણની પર પરા વધે છે. આ પરંપરાને તેડવા માટે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી લે તે ભાવદુઃખા દૂર થયા વિના રહેશે નહિ. ભગવાનની વાણી સાભળીને આનંદના આત્મામાં રણકાર થયા. જિનાજ્ઞા પ્રત્યે બહુમાન થયું.
સુણી વીતરાગનું કથન, કરે દિલમાં મથન, ભાવે કરે જતન, તે સાથે પેાતાનું વતન,
આનંદ ગાથાપતિએ પ્રભુની વાણીને તેમના રામરામમાં અણુ અણુમાં ગૂ'થી લીધી. પ્રભુએ દેશનામાં લેાક, અલેક, જીવાદિ નવ તત્ત્વા, નય, નિક્ષેપા, સપ્તભંગી, ચાર, કષાય, ચાર ગતિ, ચાર સંજ્ઞા, ચાર વિકથા આદિનું ખૂબ વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું. લાક કાને કહેવાય ?
धम्मो अहम्मो आगास, कालो पुग्गल जन्तवो ।
ઇસ કોનેત્તિ વત્તો, નિળેદિવસિદ્િ ॥ ઉ.અ.૨૮.ગા.૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યા જેટલા ક્ષેત્રમાં છે તેટલા ક્ષેત્રને લાક કહેવાય છે. જયાં આકાશ સિવાય બીજું કેઇ દ્રવ્ય નથી તેને અલેાક કહેવાય છે. આ છ દ્રવ્યેામાં જડ કેટલા અને ચેતન કેટલા ? જીવાસ્તિકાય એક ચેતન છે ખાકીના પાંચ દ્રવ્યેા જડ છે. છ દ્રબ્યા પર થાડી વાત વિચારીએ. આ છ દ્રબ્યામાંથી જીવદ્રવ્યને છેડીને ખીજા પાંચ દ્રવ્યેા પાતપેાતાના સ્વભાવને છેડતા