SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ર૭ સેદ્રભાવ નથી લેતા. તેમના ઉપદેશ આપવાના ઉદ્દેશ જનકલ્યાણ કરવાના હોય છે. જેને કાઈ જાતની ઈચ્છા નથી તેમને મન રાજા અને રંક અને સમાન છે. સાચા સાધુ રાજારંક, અમીર-ગરીબના ભેદોથી પર હોય છે. આગમમાં અનાથી મુનિની વાત આવે છે. યુગના એક મહાન ઐશ્વર્ય સંપન્ન, શક્તિશાળી સમ્રાટ શ્રેણિક રાજાને પણ અનાથ કહેતા અનાથી મુનિ જરા પણ ખચકાયા નહિ અને નિર્ભયતાથી શ્રેણિક રાજાની અનાથતાને સિદ્ધ કરી બતાવી. આનદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળવાના તલસાટ જાગ્યા છે. જ્યારે કડીને ભૂખ લાગી હોય ત્યારે કોઇ શટલેા ને છાશ આપે તેા પણ મીઠા લાગે. આનંદને વાણી સાંભળવાની ભૂખ લાગી છે. તેમના હૈયામાં સાંભળવાના ઉલ્લાસ છે. ભગવાનની દેશના સાંભળવા ૧૨ પ્રકારની પદા આવી છે. દેવદેવીએ ત્યાંના નાટયાર ભ– આન' પ્રમાદ છેાડીને ભગવાનની દેશના સાંભળવા આવ્યા. તેમને નાટક કરતાં ભગવાનની વાણીની વિશેષતા વધારે લાગે છે. આનંદ ગાથાપતિના મનમાં અપૂર્વ આન' છે. આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મને ભગવાનની વાણી સાંભળવા મળશે. ભગવાને વિશાળ પરિષદમાં ધકથા કહી. ધમ કાને કહેવાય ? વઘુ સહારો ધમ્મો વસ્તુના સ્વભાવ તેનું નામ ધમ. પેાતાના સ્વભાવમાં રહે તે ધ. ધર્માસ્તિકાયના ધર્મ ચલણુ સહાયના, અધર્માસ્તિકાયને ધમ સ્થિર સહાયના, આકાશાસ્તિકાયના ધર્મ અવગાહનદાનના, પુદ્ગલાસ્તિકાયના ધર્માં સડન પડન વિષ્ણુ'સનનેા, કાળના ધર્મ વ નાલક્ષણ અને જીવાસ્તિકાયના ધર્મ ઉપયેાગ. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક વાણી સાંભળી રહ્યા છે. જિનવાણી સાંભળવી હાય તા સૌ પ્રથમ વિવેક જોઇએ. વિવેક એટલે વહેં'ચણી. આમાં મારું હિત છે ને આમાં અહિત છે. સાચા-ખાટાના, હિત અહિતના વિભાગ કરાય તેનું નામ વિવેક. જેમ હુંસ દૂધપાણી ભેગા હોય તા પણ અલગ કરી દૂધના ભાગ લઈ લે ને પાણીને છોડી દે. આ રીતે આત્માના હિત અને અહિતને અલગ પાડી હિત ગ્રહણ કરે અને અહિતને છેડી દે. આવે વિવેક આવે એટલે હિતકારી કાર્યાંના રસ અને પ્રવૃત્તિ તથા અહિતકારી કાર્યાં પ્રત્યે ધૃણા અને ત્યાગ લાવવા ડીન નથી. વિવેક એ દશમે નિધિ છે. ગમે તેવા કાયડા હાય પણ તેનામાં વિવેકબુદ્ધિ હાય તા કેયડા સહેલાઇથી ઉકેલી શકાય છે. જેનામાં વિવેક નથી તે આત્મા દુઃખી થાય છે અને વિવેક છે તે આત્મા ગમે ત્યાં જાય પણ બધે પૂજાય છે. જડ ચૈતન્યનું ભેદવિજ્ઞાન કરે તેનું નામ વિવેક. હિતાહિતની વહેંચણી કરવી તેનું નામ વિવેક. દયા, દાન, શીલ, સદાચાર, સ'તસેવા વગેરે આત્માને હિતકારી તત્ત્વ છે. એટલે એના પ્રત્યે હૈયાનુ' આકષ ણુ થાય, એમાં રસ હાય, આ તત્ત્વની સાધનામાં મારા ભાવિ જીવનની સલામતી છે એવા અખૂટ વિશ્વાસ હેાય. હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ એ પાંચ માટા પાપ, બીજા કષાયાના પાપ, રાગ દ્વેષ, કલેશ,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy