SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૨૮૩ માનના। મારાથી ડરી જઈ મારા પગમાં પડી ગયા. રાજા અને પ્રજા આ વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા. અહા ! આખર ધરીને ફરનારા તેલીએ વાદમાં કેવી બનાવટ કરી! જ્ઞાન હતું નહિ છતાં પતિ બનીને વાદ કરવા આવ્યેા. આવા અજ્ઞાની જીવાની શી દશા થશે? અજ્ઞાની આ જીવાનુ` શું થશે ?....ભવભ્રમણમાં એનુ ભાવિ છુ' હશે..... જે ઉડાડે ઠેકડી આ જ્ઞાનીની (૨) આ ઘમ'ડી માનવાનું શું થશે...અ. આવા અજ્ઞાની ઘમ`ડી જીવાનુ` કલ્યાણ થવુ મુશ્કેલ છે. જ્યાં સુધી અહમ્ છે ત્યાં સુધી અરિહંત થવાતુ' નથી. આનંદ ગાથાપતિએ સમવસરણમાં ભગવાનને જોયા. અહાહા! શુ' પ્રભુ ! તમારી શાંત મુખમુદ્રા! કેવી તમારી સૌમ્યમૂર્તિ ! શાંત રસના પરમાણુએથી શાલતી કેવી તમારી મુખાકૃતિ ! પ્રભુને જોતાં, તેમના દર્શન કરતાં તેના ઉલ્લાસ સમાતા નથી. ભગવાન ! જયાં આપ બિરાજે ત્યાં બધા રોગીઓના રોગા શાંત થઈ જાય. વૈરીએ વેર ભૂલી જાય. માનવી ભૂખ અને થાક ભૂલી જાય. ભગવાન વાણીની વર્ષા વરસાવે ત્યારે ચારે દિશામાં ચારગાઉ (એક ચેાજન) સુધી તેમની વાણી સાંભળી શકે. ભગવાનની વાણીના પ્રભાવ અલૌકિક છે. ભગવાન તેા અ માગધી ભાષામાં ઉપદેશ આપે પણ સૌ પેાતપાતાની ભાષામાં સમજી જાય. આવા પ્રભુને આનંદ ગાથાપતિએ આત્માના ઉલ્લાસથી ઉત્કૃષ્ટ ભાવે વંદન નમસ્કાર કર્યાં. વંન કરતાં પણ કેવા શુદ્ધ ભાવ છે. હે પ્રભુ ! આપ અમને સ`સાર-સાગરથી પાર કરાવી મેાક્ષને દેનારા છે, માટે આપ કલ્યાણુ સ્વરૂપ છે. આ રીતે મનમાં શુદ્ધ ભાવના ભાવતાં ત્રણ વાર તિકપુત્તોના પાઠ બેલી વંદન નમસ્કાર કર્યાં. વધુ અવસરે, ચરિત્રઃ ચિંતાને દૂર કરવા શેાધેલા ઉપાય વલ્લભીપુર નગરમાં ધન્ના શેઠની સાતે દીકરીઓએ અડગ નિ ય કર્યાં છે કે આપણે સાતે એનેાએ એક પતિને પરણુવું. આ સાત એનેા એકને જુએ ને ખીજીને ભૂલો, એવી એ બધી રૂપાળી હતી. બુદ્ધિમાં પણ એક બીજાથી ચઢે તેવી છે અને ૬૪ કળામાં પ્રવીણ છે. પિતા તા ખૂબ ચિંતામાં પડી ગયા છે. એકેક વર તેા દરેક કન્યા માટે મળી રહે પણ આ તે સાતે છેકરીઓ માટે એક વર પસંદ કરવાના. એકને પસ`દ પડે તેા બીજીને પસં ન પડે. છોકરા કન્યા જોવા આવે તે સાતમાંથી તેને પાંચ પસંઢ પડે ને એ પસ'દ ન પડે. કાઇને આગળ પાછળની ચાર ગમે તે વચલી ત્રણ ન ગમે, કોઈ વાર છેકરા સાતે છેકરીએથી કઈ કઈ બાબતમાં ઉતરતા હોય. આ રીતે સાતે છેકરીઓનુ` ખંધ બેસતુ' થતુ' નથી. છેકરાને છેકરીએ ગમે તેા છેકરીઓને છેકર ન ગમે. સાતે એનેાએ એવા નિ ય કર્યાં છે કે એક પતિ કરવા પણ તે સાથે એવુ નક્કી નથી કર્યુ કે કોઈ છેકરા જોવા આવે ત્યારે પાંચની ઈચ્છા હાય ને એની ઈચ્છા ન હેાય તે। બહુમતીથી પાસ કરી દેવું. શેઠ તે ચિંતામાં ને ચિ'તામાં અડધા થઈ ગયા. શેઠાણી કહે, આપ તેમને કહી દો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy