________________
માતુશ્રી લક્ષ્મીબેન વીરચંદ શાહ
છે
જેમાં
(
રી
છે.
જ કરી છે
?
આપ અમારા મહાન ઉપકારી પરમ પૂજય માતુશ્રી ! આપ ખૂબજ સાત્ત્વિકને સરળ સ્વભાવી, એકદમ નિખાલસ હૃદય, નિર્મળ ગંગાના નીર જેવું પવિત્ર જીવન, અમારા કુટુંબમાં શીતળ વડલાની છાંય સમાન, અમારા બધામાં ખૂબજ આયવના સુસંસકાર રેડી, અમારા જીવન ખૂબ ઉન્નત બનાવ્યા. અને ખં'. સ” ના વિદુષી પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજીના સાનિધ્યમાં આવ્યા પછી ધમ'ના રોગ અનોખે ચઢી ગયો તેથી આપ અમારામાં પણ ધમ'ના અનુપમ સંસ્કાર દઢવત કરી રહ્યા છે તેથી આપના અમે ખૂબ આભારી છીએ આપ દીર્ધાયુ જીવી અમને પ્રેરણા આપતા રહે !
આપણા સુપુત્રો