________________
૨૭૪ ]
શારદા શિશમણિ
દાંત ખેલવા કે સેાનાના દાંત કાઢવા ? : જે અત્યારે હું રડવામાં પડી જઇશ તા મારા ભંડારો ખધુ' લૂંટાઈ જશે, માટે કઠણુ ખનીને મને મારું કરી લેવા દે. બધી તિજોરીને, કબાટને તાળા મારી એક જગાએ બધી ચાવીએ મૂકી દીધી. પછી રસેાડામાં જઈ ને ભાખરા બનાવી તેને ભાંગીને ઘી ખાંડ નાંખીને લાડવા બનાવ્યા. ઘરમાં દહી તે। પડયું હતું. લાડવા અને દહી' ટેસ્ટથી ખાઈ લીધા. પછી પલ'ગ પાસે જઈને એસી ગયા. વીટી, કંદોરા, સેાનાનો ચેઈન બધું કાઢી લીધુ.. શેઠના પાંચ દાંત પડી ગયા હતા તેની જગાએ સેાનાની ખેાલીવાળા પાંચ દાંત બેસાડયા હતા. તે કેવી રીતે કાઢવા ? તે રહી જાય તે! શા કામનુ` ! માટે તે કાઢી લઉ. તે કાઢવા માટે હાથમાં હથેાડી લઈને આવી. શેઠ ગુપચુપ બધુ જોયા કરે છે. એક ઉંહકારા પણ કરતા નથી. શેઠાણી શેઠનુ મુખ ફાડી હથેાડી મારવા જાય છે ત્યાં શેઠે રાડ પાડી, હે રંડી ! હે દુષ્ટા! તું આ શુ કરે છે ? તમારા વિના એક ક્ષણ પણ જીવી શકું' તેમ નથી એવુ' કહેનારી તું હચાડીથી મારા દાંત પાડવા માંગે છે ! લાલાજીએ જોરથી ચીસ પાડી એટલે શેઠાણી ગભરાઈ ગયાં. પણ ચકોર બુદ્ધિશાળી હતી. બુદ્ધિનો ખરાખર ઉપયાગ કરીને કહે છે કે તમે એ ત્રણ કલાકથી બેભાનમાં હતા, ભાન આવતુ ન હતુ, એટલે હથેાડી મારીને દાંત ખાલાવુ છુ.. શેઠ કહે, ' તને ખરાખર એળખુ છુ, તુ' મારા દાંત ખેાલાવતી હતી, કે સેાનાના દાંત કાઢતી હતી ! એ બધી મને ખરાખર ખખર છે.
મેહની વિટંબણામાં તારી પાછળ પાગલ બન્યા. મને એમ હતું કે મારા વિના તું જીવી શકે નહિ, પણ હવે મને ચિ'તા નથી. હવે તે ગુરૂદેવના શરણે જઈને દીક્ષા લેવાના મક્કમ નિર્ણય કર્યાં છે. હવે તારા ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. આ સંસારના પિંજરામાં પૂરાયા, ત્યારે મારી આ દશા થઈ ને ! તારા મેહમાં પડીને મે અનંતા સંસાર વધાર્યાં છે. ઘાર પાપ માંધ્યાં છે. ગુરૂદેવ પાસે મારી હાર છે અને તેમની જીત છે. હવે હુ તારા મટી ગયા . શેઠાણી કહે, પણ હું તે તમારી છું. આ દુષ્ટા! તારું સ્વાથી સગપણ મેં જોઈ લીધુ' છે. તે શું કર્યુ તે બધી મને ખબર છે. તે' રસેાડામાં જઈને લાડવા ખનાન્યા અને દહી સાથે ટેસ્ટથી ખાયેા. હવે આજથી તને અને તમામ માલ મિલ્કતને તજી દઉં છું. શેઠ સજ્જન, ખાનદાન હતા. એટલે તેની બહાર ફજેતી ન કરી કે તેને વગેાવી નહિ. શેઠે કહ્યુ', મારે તને દુઃખ દેવું નથી કે બહાર ફજેત કરવી નથી પણ તુ' મને લેખિત સહી કરી આપ. હું કાલે સવારે ગુરૂ ચરણમાં જઈ ને દીક્ષા લઈ લઈશ. હવે મને સમજાયુ` કે આ સંસાર કેવા છે !
આ સંસાર કેવા છે, એ તે દુઃખના દરિયા છે, ઉપરથી માહક છે, ભીતર ભૂડા છે,
તાગ મળે ના જેના એવા ઊંડા ઊડો છે,...સસાર
આ સંસાર સ્વાનો સીમાડો છે. સગા સંબધી સહુ સ્વા”ના સગા છે. શેઠાણીએ