SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ | [ શારદા શિરાણિ જેથી કમ ખંધન એછા થાય. સાધનાની તીવ્ર ભૂખ આત્મામાં ઉત્સાહ પ્રગટાવશે. એ ઉત્સાહથી જીવ સાધનાના માર્ગ અપનાવી શાશ્વત સુખના સ્થાનને પ્રાપ્ત કરશે. આનંદ ગાથાપતિને ભગવાનના દન કરવાના તલસાટ જાગ્યા, ઉલ્લાસ આયે, તેમની પાસે જવાથી ભગવાનના દર્શનના લાભ મળશે. તેમની વાણી સાંભળવા મળશે. અનેક લાભ થશે. જો એક વેળા દર્શીન પાસુ, જન્મ સફળ બની જાયે, જુગ જુગથી જે પાતક માંધ્યાં, ક્ષણ ભરમાં છૂટી જાયે, આતમ હળવા થાયે, અબ્દુર ઉડવા જાયે, ફરી કદી ન નીચે આવુ, એવી પદવી ઘોને ઘોને ઘોને...ભક્તિ. ભક્ત, પ્રભુની પ્રાથના કરતાં કહે છે કે હે પ્રભુ! મને એક વાર તારા દર્શન થાય તા મારા જન્મ સફળ બની જાય, પાપકર્માંની 'ખલા તૂટી જાય, હું તારી પાસે વૈભવવિલાસ નથી માગતા. મારે જોઈએ છે માત્ર આપના દર્શન, જે દશ નથી મારા આત્મા દ્ઘિન્યતાને પામી જાય. આનંદ ગાથાતિને લગની લાગી “ તે મરું, નછામિ નું નાવ વસ્તુવાલામિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમાસર્યાં છે એ મહાન ફળપ્રદ છે, માટે હુ' જાઉં, ચાવત્ પ`પાસના કરુ. જે ભગવાનના નામગેાત્ર સાંભળવાથી પણ મહાફળ મહાલાભ થાય છે તેા પછી તેમની સમક્ષ જવાથી, વંદન કરવાથી અને તેમની સેવા કરવાથી તેા કેટલા બધા લાભ થાય ! માટે હું પણ ત્યાં જાઉં. તેમને વંદન નમસ્કાર કરુ યાવત્ તેમની પર્યું`પાસના કરુ. તેમના દર્શીન મહાફળનું કારણ બને છે. આ પ્રમાણે વિચારીને તે જયાં બેઠા હતા ત્યાંથી ઊભા થયા. પછી સ્નાન કર્યુ. દેહને સ્વચ્છ નિમ`ળ બનાવ્યેા. સાથે અંતરને પણ નિળ અને વિશુદ્ધ બનાવ્યુ'. ભગવાનની વાણીને ઝીલવા માટે અ`તર નિ`ળ જોઈ શે. કાળી માટીની જમીનમાં પાણી પડે તે તે ઘણુ ગ્રહણ કરે છે. રેતાળ જમીનમાં પાણી પડે તેા બે ચાર કલાક ભીની રહે અને પથ્થર પર કે ડામર રોડ પર પડે તે! તરત કા૨ેશ થઈ જાય. આનă ગાથાપતિએ શરીરની શુદ્ધિ સાથે અ'તરને શુદ્ધ બનાવ્યું. જેથી ભગવાનની વાણી હૃદયમાં જલ્દી ઉતરી જાય. સ્નાન કરીને સારા, શુદ્ધ, પહેરવા ચેાગ્ય કપડાં પહેર્યાં. વજનમાં હલકા અને મૂલ્યમાં વધારે એવા કિંમતી આભૂષણો પહેર્યાં. તેમણે એ વિચાર કર્યાં કે હુ' રાજસભામાં જાઉં છું તેા ઠાઠમાઠથી જાઉં છું. સારા પ્રસંગમાં જાઉં છું તેા ઠાઠમાઠથી જાઉં છું, તા પછી આ તા ભગવાન પાસે જવુ છે તે ભગવાનના દર્શને સારી રીતે વ્યવસ્થિત થઈ ને બઉ". પ્રભુના દઈને જવાના અપૂર્વ ઉલ્લાસ છે. પ્રભુના દર્શીન કરવા જવું છે તા વાહનમાં બેસીને નથી જવું. જેને ત્યાં ૧૨ ક્રોડ સેનામહારા હાય એમને ત્યાં વાહનના શું તૂટ હોય ? વાહના તે। હતા છતાં પાતે વિચાર કર્યાં કે ભગવાનને વાંઢવા પગે ચાલીને જ જઈ શ. હું દર્શીને જાઉં છું તે મારા સગાંસંબધી કુટુંબીજના, વજના આદિ જૈને આવવુ હાય તેને લેતા જાઉં. આ રીતે આનંદ પેાતાના માલા પ્રમાણે તા "1
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy