SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ [ શારદા શિરેમણિ સાતે બેનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે કે આપણે સાતે બેનેએ એક જ પતિ કરે. માબાપની વાત સાંભળીને તેમને મુંઝવણ થઈ કે આપણે જે નિર્ણય કર્યો છે તે હવે માતાપિતાને જણાવ પડશે. જે તેમને નહિ જણાવીએ તો આપણી ટેક ટકશે કેવી રીતે ? સાતે બેનેમાં સૌથી નાની બેન ગુણસુંદરી છે તે ગુણ ગુણને ભંડાર છે. છ એ બેને કહ્યું, આ કારભાર નાનીને સેં. તે ખૂબ ડાહી, ગુણીયલ અને ગંભીર છે. સાતે બેને ભેગી થઈને માતા-પિતા પાસે આવી. આવીને વિનયથી કહે છે કે અમે આપની પાસે કોઈ દિવસ બેલ્યા નથી. આપની સામે કેઈ દલીલ કે અપીલ કરી નથી. આપની મર્યાદા અમારે જાળવવી જોઈએ. આપ અમારા માટે સગપણની વાત કરે છે. સાત દિકરીઓ છે માટે સાત મુરતીયા શેધીએ. તે અમે આપને એક વિનંતી કરીએ છીએ કે આપ અમારી ચિંતા ન કરશો. અમે સાતે બેને એ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે અમે નિશ્ચય કર્યો એહવે, જુદા ન પરણવું કેહ, એક જ પતિને પરણવું રે, પણ છે અમચું એહ, માતાપિતા પાસે શરમ છોડીને દીકરીઓએ કહ્યું- હે પિતાજી ! અમે સાતે બેને એ પ્રતિજ્ઞા કરી છે કે આપણે સાતે બેનેએ એક પતિને પરણવું. માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારું કયાંય સગપણ કરશો નહિ. છોકરીઓની વાત સાંભળીને પિતાને આશ્ચર્ય લાગ્યું અને હાય લાગી. સાતને એકી સાથે પરણવા કેણ આવશે ? કેઈન આવે. રાજાને વધારે રાણીઓ હોય પણ આ તો વણિકની દીકરીઓ છે. આ મારી છેકરીઓ શું બોલે છે ? સાતને એક પતિ કેવી રીતે મળશે ? છોકરીઓ કહે છે કે અમારે આ દઢ નિર્ણય છે. જે આ રીતે મળશે તો પરણીશું, નહિ તો કુંવારા રહીશું. પિતા ખૂબ મુંઝાયા. આ સાતે દીકરીઓને એક છોકરા સાથે પરણાવવી કેવી રીતે? કદાચ કેઈ છેક મળી જાય પણ એની કંઈ ઢંગધડે ન હોય તે ? દીકરીઓ ! તમે તમારે વિચાર બદલે. એમાં ફેરફાર કરે. પિતાજી! કઈ પણ સંયોગોમાં અમારે નિર્ણય ફરી શકે એમ નથી. માતાપિતા ખૂબ ચિંતામાં પડી ગયા. હવે ચિંતાને દૂર કરવા માટે તેઓ શું કરશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૨ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૩૧ : તા. ૨-૮-૮૫ વાત્સલ્ય વારિધિ, પ્રેમના પદધિ, સિદ્ધાંત માહધિ એવા વીર જિનેશ્વર ભગવતે આગમના મહાન ભાવે આપણી સામે રજૂ કર્યા. આપણું અધિકારના નાયક આનંદ ગાથાપતિએ ભગવાનના દર્શને જતી જનતાના મુખ પર અપૂર્વ ઉલ્લાસ જોઈને અને તેમની પરસ્પર થતી વાતો પરથી જાણું લીધું કે ભગવાન પધાર્યા છે. તેમના દિલમાં પણ અપૂર્વ ઉલાસ, ઉમંગ આવ્યું કે હું પણ ભગવાનના દર્શને જાઉં ને મારું જીવન ધન્ય બનાવું. સાધનાના માર્ગે સૌથી પ્રથમ મહત્ત્વની ચીજ હોય તો તે છે અપૂર્વ ઉલ્લાસ. આનંદ ગાથા પતિને ભગવાનના દર્શન કરવા જવા માટે અંતરમાં અદ્ભુત ઉલાસે આવ્યા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy