SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી જયસુખલાલ રામજી શેઠ જન્મ ૧૯૨૭ મરણ ૧૪ ૧૨-૮૧ જેમણે મુંબઈમાં ૧૬ વર્ષની નાની ઉમરે કુટુંબ ખાતર અભ્યાસ છોડી નેકરીની શરૂઆત કુટુંબ માટે થઈને કરીને કુટુંબજને ગામ અને ગુજરાતી ભાઈઓ માટે ઉત્કષ' કરવાને એક પ્રયાગજ આદશ". જયારે મારકેટમાં આપણા ભાઈઓને ૭૦ થી ૧૦૦ પણ મળતા નહોતા ત્યારે ગુજરાતી ભાઇઓને ત્યાંથી સમજાવીને પિતે નોકરી કરતા કરતા મીલમાં નોકરી રખાવતા જયાં અભણને રૂા. ૪૦૦ જેવી રકમ મળતી હતી. જે ઘણી જ તે ટાઈમમાં સારી ગણાઈ અને તેમ કરતા કરતા પિતાના કુટુંબીઓ ગામના તથા ગુજરાતી છોકરાઓને પોતાને ત્યાં રાખી સારી જગ્યાએ ગેડવતા ગયા. આમ કરતા તેમણે ૧૧૦/૧૧૫ જણાને કામે લગાડેલ હતા નોકરી કરતા આટલા ઉદ્ધાર કરો તે ઘણાજ સારો પ્રયત્ન ગણાય તેમજ સાધના મીલના નાનામાં નાનાથી મેટા માણસો સુધી અભી પ્રાય ચાહના મેળવેલ. પોતાના વ્યવસાઈમાં જોડાવા માટે મીલની નોકરી છોડવાની તૈયારી કરી ત્યારે તેમને મીલ છોડવા તૈયાર નહોતી ત્યાંની સહકારી સોસાયટીઓમાં છેવટ સુધી ચેરમેન હતા છેલે વાલકેશ્વર સંઘના પિતાની અનીચ્છા હોવા છતા શ્રી નગીનભાઈના આગ્રહથી મંત્રી તરીકે જોડાણા હતા ત્યાં પણ અતીશય ચાહના મેળવેલ હતી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy