________________
સ્વ. મોહનભાઈ વધ માન દેસાઈ સ્વ. લીલાવતીબેન મેહનલાલ દેસાઈ
વવાણીયા (મેરબી) નિવાસી
મહાન વિભૂતિ શરદૂગુરૂણી અદ્ ભૂત છે જેમની વાણી, દેશવિદેશમાં સુવાસ પ્રસરાવી ઘણી ‘વિનય’ છે ભવે ભવના ઋણી.
મા બાપને ભૂલશો નહિ ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહિ ખૂબ લડાવ્યા લાડ તમને, કેડ સૌ પૂરા કર્યા, એ કેડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિં. પુપે બીછાવ્યા પ્રેમથી, જેણે તમારી રાહ પર
એ રાહબરના રાહ પર, કટક કદી બનશે નહિ, ધન ખરચતાં મળશે બધું, (પણ) માતા પિતા મળશે નહિ. એના પુનિત ચરણે તણી, (કડી) ચાહના ભૂલશો નહિ.
લી. આપનો પરિવાર વિન-નિલા- મયુરી-વિપુલ- રાજલ
અ, સૌ. મિલન ચીચપોકલી મુંબઈ