SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ] [ શારદા શિશમણિ એક યુવાન દીકરો મરી ગયેા. ઘરડા માબાપને ખૂબ આધાત લાગ્યા. તે છેકરાને ખાળવા લઈ જાય છે. ત્યારે બાજુમાં પાડેાશી હતા, તેના નાના દીકરા પણ સ્મશાને ગયા. ચામાસાના દિવસેા એટલે લાકડા ભીના હતા, અને જે છોકરો મરી ગયા તેને સેાજા ખૂબ આવી ગયા હતા. એટલે તેના શરીરમાંથી પાણી છૂટતું હતું. એટલે ખળતાં વાર લાગે ને! ત્યારે આ નાના છેકરો શું ખેલ્યા ? મરી ગયા પણુ જલ્દી ખળતા ય નથી. આ શબ્દો તેની બાજુમાં બેઠેલા છેકરાના ખાપે સાંભળ્યા. આ શબ્દો તેને ખાણુ જેવા લાગે ને ! બાપને ખૂબ લાગી આવ્યું. તેની આંખમાં આંસુ આવી ગયા. મનમાં થયું કે તને અહી' કોણે નાતર્યાં હતા તે તુ આવ્યા ? છોકરાના માપ તો કાંઈ ખેલ્યું નહિ. એક તા યુવાન દીકરા ચાલ્યા ગયા તેના આધાતુ છે અને ઉપરથી આવા શબ્દો ખેલે એટલે કેવા આઘાત લાગે ! થાડા દિવસ થયા એટલે મેાટોભાઈ આન્યા. તેને ખખર પડી કે પાડાશીના યુવાન દીકરો મરી ગયા છે, એટલે તેમની પાસે ગયે. તેમને શાંતિ આપી, પછી વાતવાતમાં છેોકરાના બાપે કહ્યુ કે ભેજવાળા લાકડા હતા એટલે ખળતાં વાર લાગી ત્યારે તારા નાના ભાઈ કેવા કઠણ ખેલ ખેલ્યા. મરી તેા ગયા પણ જલ્દી ખળતા ય નથી. આ સાંભળી માટા ભાઈ કહે, હવે તમારા બીજો દીકરા મરી જશે ત્યારે તેને નિહ મેાકલું પણ હું આવીશ. કેવી ભાષા ખેલ્યા! આધાત વધે કે ઘટે ? આ ભાઈ ને તેા ભયંકર આઘાત લાગ્યા. ભાષા ખેલે તેા ખૂબ વિચારીને ખેલા. તલવારના ઘા વાગે તેા રૂઝાય, છાતીમાં ગાળી વાગે તેની પીડા થાય પણુ ગાળી કાઢી નાંખા એટલે પીડા ઓછી થઈ જાય, પણ કટુવચનના ધા ભયકર છે દશવૈકાલિકમાં ભગવતે ફરમાવ્યુ` છે. मुहत दुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महन्भयाणि || અ. ૯. ઉ.૩.ગા. છ લાખડના કાંટા વાગે અથવા ખાણ વાગે તે એ થોડા સમય સુધી દુઃખ આપે છે અને તે જે અગમાં વાગ્યા હોય તે અ'ગમાંથી હાંશિયાર વૈદ્ય કે ડૅાકટર દ્વારા સહેલાઈથી નીકળી જાય છે પણ કટુ વચનરૂપી માણેાને કાઢવા બહુ મુશ્કેલ છે. અર્થાત્ તે હૃદયમાં વાગ્યા પછી નીકળવા અશકય છે, કારણ કે કઠોર વચનેનાં પ્રહાર હૃદયને વીધીને આરપાર થઈ જાય છે. તે આલેક અને પરલેાકમાં વૈરભાવની પરપરા વધારે છે. તથા તે નરકાદિ ગતિએમાં લઈ જવાવાળા હેાવાથી તે મહા ભયને ઉત્પન્ન કરવાવાળા છે માટે જીભ પર બ્રેક રાખવાની જરૂર છે. સંયતિ રાજા ગઈ ભાળી મુનિના ચરણમાં પડીને માફી માંગે છે. ત્યારે મુનિ કેવા ઉપયેગથી ખાલે છે! જો મુનિ કહે કે, મૃગ માટે નથી તેા રાજાના ભય જતા રહે અને જો એમ કહે કે, મૃગ મારો છે તે અસત્ય ભાષા ખેલાય. મુનિએ શુ કહ્યુ “હે રાજન! “ અમત્રો પસ્થિના તુમં અમયા મચિ । ” મારા તરફથી તને અભય છે. તમે પણ બીજા જીવાને અભય આપો. દરેક જીવાને જીવવું ગમે છે, માટે તમે જીવા અને ખીજાને જીવવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy