________________
સ્વ. શ્રી જેસુખલાલ રેવાશંકર દોશી (સીગાપુરવાલા)
આપનાં જીવનમાં સાદાય, સૌમ્યતા, સભ્યતા અને સદાચાર મહામંત્રો હતાં આપ માનવતાના ગુણોરૂપી ખુલ્મોથી કર્તવ્યપરાયણ, ધમપરાય ણ, અને સેવાભાવી જીવન જીવી ગયા. અાપે અમારા જીવનમાં પણ ધમ'નું બીજ વાવી સંસ્કારપી જળનું સિંચન કરી અમને સાચે માર્ગે ચડાવ્યા કુલ તે ખરી ગયુ પણ ફેરમ રહી ગઈ તેમ અમને આપનો પ્રેમ અને સદગુણ સદાય સાંભરે છે. .જે અમે જે કંઇ છીએ તે આપની ધમશ્રદ્ધા સેવાવૃત્તિ અને સંસ્કારોના સિંચનનું ફળ છે.
અમે આપ બન્નેના ભવોભવના ઋણી છીએ આપ બન્નેને અમારા કેટી કેટી વંદન
નગીનદાસ જેસુખલાલ દોશી