________________
શ્રી મહાવીરાય નમઃ જાવ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ
શ્રી ઉપાસકદશાંગસૂર આનંદ શ્રાવક ને અધિકાર તથા પુણ્યસાર ચરિત્ર
શારદ સમાણા
(સંવત ૨૦૪૧ ના કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને)
F.
: પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય જયોતિર્ધર, શાસન શિરોમણિ, આચાર્ય સ્વ. બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા, શાસનરત્ના, પ્રખર વ્યાખ્યાતા, બા, બ્ર. વિદુષી,
૫. શ્રી શારદાબાઈ મહાસતીજી
- સંપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી ના સુશિષ્યાએ,
બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી ની પાછળ બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી
ઃ પ્રકાશક : શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ વેકરીવાળા, શ્રી મણિલાલ શામજીભાઈ વિરાણી, શ્રી ગીરજાશંકર ખીમચંદ શેઠ, શ્રી હિંમતલાલ તથા રસીકલાલ ન્યાલચંદ દોશી,
શ્રી નગીનદાસ જયસુખલાલ દોશી સીંગાપુરવાળા
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-કાંદાવાડી
મેઘજી થેલણ જૈન ધર્મસ્થાનક
૧૭૦, કાંદાવાડી, 2 ફેન : ૩૫૮૮૧૭ મુંબઈ-૪૦૦ ૦૦૪. વિજયલીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ
વેચાણ કિંમત રૂા. ૧૫-૦૦