________________
વાત્સલ્યમૂર્તિ' – ધમ પરાયણુ
સ્વ. માતૃશ્રી નવલબહેન મણિલાલ વીરાણી
66 માતા તણા ઉપકાર જગમાં અજોડ સદા ગણાય છે. ” “ સંસ્કાર તણું સિંચન સદા વાત્સલ્ય ભાવે થાય છે, ” “ સા શિક્ષકાનું કામ એકજ માવડી કરી જાય છે, ”
66
જીવન તણું ઘડતર હએ જનેતાથી થાય છે, ”
વાત્સલ્યમૂર્તિ જીવનશિલ્પી પૂજય માતુશ્રી આપે અમારા જીલનના ચણતર અને પડતમાં ધમ'રૂપી શિતલજલનું સિંચન કરી અમારી જીવન ઇમારતના મુળ પાયેા અતિ મજબુત કરેલ છે જેથી આજના વૈભવ વિલાસી યુગની અનેક ઝ ંઝાવાતામાં પણ અમે ડગ અને અટલ રહી શકીએ છીચે, આપના આ મહાન ઉપકારનું ઋણ અમે કદી પણ ચુકવી શકીએ તેમ નથી છતાં આપે આપેલ આશિષ મળથી આપની આજ્ઞાઓનું પાલન કરી આપને સદા યાદ કરી અંત:કરશુના અહેાભાવથી વંદન કરીએ છીએ અને આપની આ શુભાશિષ સદાકાળ ટકી રહે એવી પ્રભુને પ્રાયન કરીએ છીએ. એજ,
અમૈા છીએ આપના સદાના ઋણી સંતાને
અનીલ મણીલાલ વીરાણી અરૂણ મણીલાલ વીરાણી અતુલ મણીલાલ વીરાણી
અ. સૌ. આરતી અનિલ વીરાણી અ.સૌ. સુધા અરૂણ વીરાણી અ. સૌ. અવિન અતુલ વીરાણી
બેન વાસ તી – કિશારકુમાર મહેતા