SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [ શારદા શિશમણિ પરાવર્તનના કાળ પણ કેટલે ખધા જાગી છે! આપણા આત્મા ભૂતકાળમાં આવા ૧૦૧૫ નહિ, સે–ખસે નહિ, પાંચ-પચીસ હજાર નહિ, પચાસ લાખ નહિ..... સંખ્યાતા, અસંખ્યાતા નહિ પણ અનંતા પુદ્ગલ પરાવના આ સંસારમાં ભટકી- ભટકીને, અનંતા શારીરિક, માનસિક દુઃખા, ત્રાસા ભાગવી ભાગવીને આવ્યા છે. અનંતીવાર નરક નિગેાદમાં, પશુપક્ષીમાં, ત્રસ, સ્થાવરમાં ભયંકર જન્મમરણના, ભૂખ, તરસના, ટાઢતડકાના છેદન-ભેદનના દુઃખા વેઠયા છે. હવે આ ચરમાવત કાળમાં આવ્યા પછી જો આત્મા ધર્મ પુરૂષાર્થ માટે કટિબદ્ધ અને, વિષયેા પ્રત્યે વિરાગ કેળવે, ક્રોધાદિ કષાયના નિગ્રહ કરે, ધન-સંપત્તિ, પરિવારને મેાહ છેડે અને મહાન પુણ્યાયે મળેલા ગુણાના સાગર, વીતરાગદેવ, પંચમહાવ્રતધારી ગુરૂદેવા અને સુજ્ઞ પ્રરૂપિત ધર્મની આરાધના ક૨ે તા આ ભવ સમુદ્રથી પાર ઉતરી જાય. આપણા આત્મા ચરમાવ કાળમાં આવ્યા છે કે નહિ ? તે કેવી રીતે ખબર પડે ? તેના નિશાન શુ'? જીવ ચરમાવ માં આવ્યા છે તે સમજવા માટે ત્રણ નિશાનીએ બતાવી છે. તાવ માપવા માટે થર્મોસીટર જોઈ એ તેમ અહીં આપણે ચરમાવત કાળમાં આવ્યા છે કે નહિ તે માપવા માટે ત્રણ નિશાની ખતાવી છે. ૮૬ (૧) દુ:ખી જીવા પ્રત્યે અનુકૅ'પા (ર) ગુણવાન પ્રત્યે અદ્વેષ (૩) સત્ર ઔચિત્યનું પાલન એટલે ઉચિત વ્યવહુાર. જે આત્મા ચરમાવ માં આવ્યા હોય તેને દુઃખી જીવાને જોઈને કરૂણા આવે. દયાથી તેમનું દિલ દ્રવી જાય. તેએ એવા સદ્ભાગી અને પુણ્યવાન હોય કે તેમના આંગણે આવેલે ભિખારી પણ પાછો ન જાય. તેમના હૃદયમાં કરૂણાના ઝરણા સદાને માટે વહેતા રહે. એ બંધ ન થાય. દા. ત. ગામમાં જાહેર થયુ છે કે આ ભાઈના ઘેર જે જાય તે પાછા આવતા નથી. વાત ફેલાતાં તેના ઘેર ગરીમાના ટાળેટાળા ઉભરાવા લાગ્યા. ગરીબ ભિખારીનેા પાર નહિ. એટલા અધા આવવા લાગ્યા. તે બધાને ખૂમ ભાવથી દેવા લાગ્યા. ઉચ્ચ ભાવનાથી આપી રહ્યા છે. કરૂણા એટલે સુધી કે શ્વેતા દેતા વસ્તુ ખૂટી ગઈ. દાન દેતા પાછું વાળીને જોયું નહિ. અરે પૈસા–ધરબાર દઈ દીધુ અને તદ્ન ખૂટી ગયુ` છતાં જરા પણું અકળાય નહિ. ખેદ્ય કે ક'ટાળા નહિ. લેાકેાનેા ધસારા વધતા જાય તેા તેમના તિરસ્કાર કે અપમાન નિહ. કોઈ ખરાબ કટુ શબ્દ ખેલવાની વાત નહિ. તેમને બધાને હાથ જોડીને કહે – ભાઈઓ ! માફ કરો. આજે મારી પાસે તમને આપવાની વસ્તુઓ નથી. મને મળશે ત્યારે આપીશ. આટલી તેા નમ્રતા બતાવે. વિનય, વિવેક, કરૂણા, દયા બતાવે પણ તેમને હડધૂત ન કરે. આટલું દાન દે છતાં નામ માત્ર અભિમાન નહિ. દેતાં દેતાં ખૂટી ગયું તે ખેદ નિહ. કરૂણા તેા કેટલી કરૂણા ! ચરમાવતમાં આવેલા જીવેાને દુઃખી જીવા પ્રત્યે હમદર્દી, દિલાસા હાય. બીજાના દુઃખ પ્રત્યે ઉપેક્ષા ન કરે. બીજાના દુ:ખે દુઃખી રહે અને અને તેા દુઃખ દૂર કરવાની ઇચ્છા રાખે. દિલ્હી શહેરમાં હુમાયુ રાજા રાજ્ય કરતા હતા. એક વાર હુમાયુએ દુશ્મન રાજા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy