SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1038
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૯૫૯ સૂર્ય પ્રકાશે છે તે ખખર પડતી નથી. અચાનક તે ગામમાં રાજાનું મૃત્યુ થયું. હવે રાળ કોને બનાવવા તે માટે પ્રશ્ન થઈ પડયા, કારણ કે રાજાને દીકરા હતા નહિ. મધ એ નક્કી કર્યુ કે આપણે હાથણી ફેરવીએ. તે જેના પર કળશ ઢાળે તેને રાજા મનાવવા, હાથણી આખા ગામમાં ફરતી ફરતી પેલે ભિખારી ગામ બહાર સૂતા હતા ત્યાં આવીને કળશ ઢાળ્યેા. બધાના મનમાં થયું કે હાથણીએ ભિખારીને કળશ ઢાળ્યા ? છતાં શાંત પ્રમાણે ભિખારીને ત્યાંથી ઉઠાડીને લઈ ગયા. સારા કપડા, અલંકારો પહેરાવી તેને સિંહાસને બેસાડયા. તેના મસ્તક પર રત્નજડિત રાજમુગટ પહેરાવ્યે, રાજસેવકોએ તેના માથે છત્ર ધર્યું. તેની અને આજુ ચામર વીંઝાવા લાગ્યા. બધાએ જયજયકારના નાદ સાથે તેના રાજ્યાભિષેક કર્યાં. રાજ મળ્યું પણ માન અને સ્થાન નહીં : ભિખારી રાજા બન્યા પણ તેના મનમાંથી ભિખારીપણું ગયું ન હતુ. એટલે રાજા ખનવા છતાં તેને આનંદ ન હતેા. બીજે દિવસે પ્રધાન તેની પાસે આવ્યે તે ભિખારી બનેલા રાજાના મનમાં એ ગભરાટ થયા કે આ મને કઈ કહેશે તે ? મારું અપમાન કરશે તે ? કોઈ કોઈ વાર તેને કોઈ વાતમાં ખેલવાનું મન થાય પણ એલી શકે નહિ. એક વાર હિંમતથી કંઇક માલ્યા ત્યારે મ`ત્રી હસવા લાગ્યા અને કહ્યું કે તમને કઇ વાતમાં સમજણ પડતી નથી ને વચ્ચે શા માટે ખેલે છે ? તમારે ચૂપચાપ બેસી રહેવાનું. અમે બધું કામ સંભાળી લઈશુ. શસ્ત્રોથી સજજ થઇને સેનાધિપતિ આવ્યા તે તેને બેઇને રાજા ધ્રુજવા લાગ્યા. તેને જોઇને રાજાના મનમાં થયું કે આને કંઇ કહેવા જઈશ તેા મારી ખરાબર ખખર લઈ લેશે એટલે કઇ ખેલ્યા નહિ. આ રાજાને મળવા નગરના પ્રતિષ્ઠિત માણસા, નગરશેઠ, વિદ્વાન બધા આવે છે પણ આ રાજા તે ચૂપચાપ બધાની સામે જુએ છે પણ કંઈ ખેલતા થી. તેથી બધા તેના તરફ જોઈને હસે છે, તેની મજાક ઉડાવે છે. આવુ' જોઇને રાજાના મનમાં વિચાર થયા કે ભિખારી જીવનમાં તે ઘણાંના અપમાન સહન કરતા હતા પણ અત્યારે તે રાજા બન્યા. છતાં બધા મારી મજાક ઉડાવે; મારું અપમાન કરે તે કેવી રીતે સહન થાય? આ કરતાં ભિખારી જીવન સારું હતું. રાત અનવા છતાં અપમાન થાય એ તે અસહ્ય છે પણ તે કોઇને કાંઈ કહી શકતા નથી. મનમાં બધું સમજે છે અને અપમાનના કડવા ઘૂંટડા પીને રહે છે. આ રાજા મહાર નીકળે તેા દ્વારપાળ, દરવાન કોઇ તેનું સ્વાગત ન કરે, તેના સામુ ન જુએ, આવા વ્યવહારથી રાજાના મનમાં ખૂબ દુઃખ થતું. આવા રાજા બનવાનું કાણુ પસદ કરે ? : તમને કઈ કહે કે તમે રાળ અનેા, તમને સાનાનુ` સિ’હાસન બેસવા મળશે, રત્નજડિત મુગટ મળશે, ચામર ઢોળાશે, તમારા જયજયકાર બાલાશે પણ કોઇ તમારી આજ્ઞાને માનશે નહિ. ચૂપચાપ જે થાય તે બધું જોયા કરવાનું. બધા તમારું અપમાન કરશે, હાંસી મશ્કરી કરશે, તે શું આવા રાન્ત બનવાનું તમે પસંદ કરેા ખરા ? (શ્વેતા : ના..ના. ) કોઇની સ્થિતિ સાવ ગરીબ હોય
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy