________________
શારદા શિરોમણિ ]
[ ૯૫૫
ભગવાને દશવૈકાલિક સૂત્રમાં ખતાવ્યુ` છે કે ગામમાં હોય કે નગરમાં હેય પણ ગૌચરી માટે ગયેલે સાધક ઉદ્વેગ રહિત. અવિક્ષિપ્ત ચિત્તથી, વ્યાકુળતા રહિત ધીમે ધીમે ધૂંસરા પ્રમાણે સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ કરતાં કરતાં ધૈયતાથી સચેત ખીજ, વનસ્પતિ, પાણી, માટી તથા જીવજં તુએ જોતાં થકા ઉપયેગપૂર્ણાંક ચાલે પણ ઊંચુ` નીચું
આડુ અવળુ જોતાં ન ચાલે. વરસાદ વરસતા હાય, ધુમ્મસ હોય, મોટા વાયરા વાતા હાય, ખૂબ ધૂળ ઉડતી હેાય કે માખી, મચ્છર આદિ અનેક ત્રસ જીવા ખૂબ ઉડતા હાય તે સાધુથી ગૌચરી લેવા ન જવાય સૂર્યાદય પહેલા કે સૂર્યાસ્ત પછી ગૌચરી ન જવાય. ગૌતમ સ્વામી કોઈ જાતની ચપળતા કે ગભરાટ વિના શાંતિથી સાડા ત્રણ હાથ પ્રમાણુ જોતાં જોતાં દ્રવ્યથી છકાય જીવની હિંસા ન થાય તે રીતે ઈર્ષ્યાસમિતિને આગળ કરીને ગૌચરી માટે ગયા. વાણિય ગામમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ કુળોમાં ગૌચરીની ગવેષણા કરવા માટે ઘૂમવા લાગ્યા, સાધક ૪ર તથા ૬ દોષરહિત ગૌચરી કરે. તેમાં કોઈ દોષ-ન લગાડે તેા અનંતાકર્માની નિર્જરા કરે છે. ભ્રમર પુષ્પમાંથી રસ ચુસે પણ પુષ્પને કલામના ન ઉપજાવે તેમ સતે ભ્રમરની જેમ ગૃહસ્થને ઘેર ગૌચરી જાય પણ કોઈ ને પીડા ન પહોંચાડે. તે મહારથી ધર્મલાભ કહેતા અંદર ન જાય. ચારની જેમ પેસે ને શાહુકારની જેમ નીકળે. સાધુને માટે બનાવેલ આધાકમી, ઉદ્દેશિક, વેચાતુ લાવેલું તેમને ન ક૨ે. એ વ્યક્તિ જમવા બેઠી હોય, તે અનેમાંથી એકની ઈચ્છા આપવાની હોય અને એકની ન હેાય તે તે આહાર લેવા કલ્પતા નથી. ખ'નેની ઈચ્છા હાય તે તે આહાર લેવા ક૨ે છે. ગૌતમસ્વામી નિર્દોષ આહારની ગવેષણા કરતા થકા ઘૂમી રહ્યા છે.
ગૌતમસ્વામી મહાન પવિત્ર સ`ત છે. આજના દિવસ પણ મારા જીવનમાં અમીવર્ષા વરસાવનાર, અસીમ ઉપકારોની હેલી કરનાર પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દીને મગલ દિવસ છે. જૈનશાસનના નલેામ`ડળમાં અનેક તેજસ્વી હીરલા અને વીરલા જેવા ઝળહળતા રત્નાએ સયમ અને તપની સાધના દ્વારા આ પૃથ્વી પર પ્રકાશ પાથર્યાં છે. તેમાં પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ જૈન શાસનના તેજસ્વી રત્ન હતા. નામ તેવા ગુણેા તેમનામાં હતા. રત્ન પાતાના કિરણા ચારે બાજુ પ્રસરાવે છે તેમ પૂ. ગુરૂદેવે સમ્યક્ સંયમની સાધના, જ્ઞાનની આરાધના અને દનની દિવ્યના દ્વારા સંયમના સેાનેરી કિરણા ચારે બાજુ પ્રસરાવ્યા છે. આજે પૂ. ગુરૂદેવનુ નામ સ્મરણ કરતાં રોમેરોમમાં આનંદ થાય છે. એ ગુરૂદેવના જીવનમાં ગુણાના સાગર હિલેાળા મારી રહ્યો હતા. તેમના ગુણાનુ વર્ણન કરવાની મારામાં શક્તિ નથી છતાં તેમના પ્રત્યેની ભક્તિ, તેમના અનંત ઉપકારો મને તેમની ગુણગાથા ગાવા પ્રેરે છે. પૂ. ગુરૂદેવ તા ખરેખર ગુરૂદેવ હતા. તેમના જીવનમાં શાસ્ત્રોનુ, થેાકડાનું, સંસ્કૃતનું અને ન્યાયદર્શનનું જ્ઞાન અદ્ભૂત હતું. વૃક્ષની છાયા નીચે વિસામે લેવા બેસનાર પથિકના તન મનના તાપ શમી જાય છે તેમ પૂ. ગુરૂદેવના સ`યમના, બ્રહ્મચય ના, અદ્ભૂત