SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1028
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણું ] [ ૯૪૯ લાગ્યા તે ભવ ભ્રમણથી મુક્ત થવા માટે ભગવાન પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમને લાગ્યુ કે કમ લૂંટારાએ મારી પાછળ પડયા છે માટે આરાધનામાં એવી દોટ મૂકું કે જેથી જલ્દી ભવવનને એળગી જાઉં. ગૌતમ સ્વામીનું જીવન વાંચીએ ત્યારે આપણી આંખા ઠરી જાય. કેવા અદ્ભૂત વિનય ! ગુરૂ ચરણમાં કેટલી અણુતા ! ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક હતા. તે સામાન્ય ન હતા. બધા ચૌદ પૂર્વાધારી પણ સમગ્ર શ્રુતના ધારક હેાતા નથી. તેમાં ષગુણુ હાનિ વૃદ્ધિ થાય છે પણ ગૌતમ સ્વામી ચાર જ્ઞાન સ`પન્ન હતા. તેમના માટે “સબ્બલર સન્નિવા” સર્વાક્ષર સંનેિપાતિ શબ્દ વપરાયા છે. એટલે તેમનું જ્ઞાન એટલું નિમ ળ, વિશુદ્ધ અને વિશિષ્ટ હતુ કે સંસારમાં જેટલી પદ્યાનુપૂર્વી અને વાકયાનુપૂર્વી સંભવી શકે છે તે બધાના સમાવેશ તેમના જ્ઞાનમાં થઇ જતા હતા. એક પદ અથવા એક વાકય માત્ર કહેવાથી સમસ્ત વિષયાને સમ્યક્ પ્રકારથી જાણી લેતા. ગૌતમ સ્વામી જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યંચાર સ`પન્ન હોવા છતાં પણ નિરભિમાની અને વિનયની જીવતી જાગતી મૂર્તિ હતા, તેથી પ્રભુથી અતિ દૂર નહિ ને અતિ નજીક નહિ એવી રીતે સંયમ અને તપથી આત્માને સુવાસિત કરતા થકા ભગવાન મહાવીર પ્રભુની સાથે વિચરતા હતા. આ બધા ગુણા તથા કઠીન તપશ્ચર્યાંના પ્રભાવે બીજાને ભસ્મ કરી દે તેવી તેજુલેચ્યા પ્રાપ્ત થઈ હતી પણ કયારેય તેના પ્રયાગ કર્યાં નથી. ‘છ ટ્રેન... નિશ્ર્વિતેન’ ગૌતમ સ્વામીએ દીક્ષા લીધી ત્યારથી છઠ્ઠું છઠ્ઠુંની તપશ્ચર્યા કરીને અનંતા કર્મોની નિરા કરતા હતા. તપની સાથે ક્ષમા પણુ ખૂખ હતી. શરીરની મમતા તેા સાવ ઉતારી દીધી હતી. છઠ્ઠના પારણે પણ એક ટંક ગૌચરી કરતા હતા. તેએ જાતે ગૌચરી જતા હતા. છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એ આભ્યંતર તપ છે. લડ્યાળ' નાળાનિકઝ જન્મ અવેર્ । સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મીનો ક્ષય થાય છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના પુચ્છના પ્રેમ, તહેવ ચિટ્ટળા | ભુપેદ્દા ધમ્મત્તા, સન્નાનો પદ્મા મવે || ઉત્ત.અ.૩૦ગાથા૩૪ વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા, ધમ કથા. ભગવાનની દેશના સાંભળવી એ સ્વાધ્યાય છે. ભગવાન જે ધમકથા કહે છે તેને ગૌતમ સ્વામી સાંભળે છે. આત્માના ઉલ્લાસથી, શુદ્ધ ભાવથી ધમ કથા સાંભળતા કેટલાય કર્યાં ગુણેાની સમૃદ્ધિ વધે છે. બીજા પ્રતુ૨ે ગૌતમ સ્વામી ધ્યાન શુ' ફરમાવ્યુ' ? મને ભગવાને શુ` સમજાયું ? મારે શું કરવાનું છે ? મારામાં કયાં કયાં ખામી છે ? ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હેાવા છતાં કેટલી સરળતા છે! બીજા પ્રહરે ભગવાનની દેશના સાંભળી હાય તેનું ધ્યાન કરે. જ્ઞાની ભગવતે બધાને ધ્યાનની વાત બતાવી છે. ધ્યાનમાં એવી વિચારણા કરો. ખપી જાય છે, આત્મામાં કરે. આજે ભગવાને દેશનામાં
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy