________________
૫૮
શારદા સરિતા
પરદેશ રહેતા હાય અને એને કાલ આવે તે વખતે રીસીવર હાથમાં લઈ દીકરા સાથે વાત કરવા બેઠા. એને પ્રયત્ક્ષ નથી મળતાં પણ એની સાથે વાત કરી એટલેપરાક્ષ રીતે મળેા છેાને ? તે વખતે મુખ ઉપર જાણે પ્રત્યક્ષ મળ્યા જેટલા આનă અનુભવે છે. એ વખતે રૂમમાં કાઇ ઘાંઘાટ કરતુ હાય તેા અષાને શાંત કરી દે છે. કારણ કે એનેા અવાજ તમારે સાંભળવા છે અને તમારા અવાજ એને પહેોંચાડવા છે. ત્યાં કેટલા આન ને કેટલી એકાગ્રતા છે! તેા જન્મ – મરણની સાંકળને તાડાવનાર ભગવતાની સાથે વાત કરતી વખતે આટલેા આન અને એકાગ્રતા આવે છે? લાખા રૂપિયાને સાદો કરનાર વેપારી સાથે વાત કરતાં કેટલા આન આવે? અહીં આન નથી. સિદ્ધ ભગવંતા તમારાથી કેટલા દૂર છે તે જાણા છે? ભૂમિના તળાથી ૭૯૦ જોજન ઉંચા જઇએ ત્યારે તારામંડળ આવે, ત્યાંથી ૧૦ જોજન ઉંચે જઇએ ત્યારે સૂર્યનું વિમાન એમ ઉંચે ચઢતાં ચઢતાં ચંદ્રનું નક્ષત્રનુ વિગેરે વિમાન આવે. એ મળીને ૯૦૦ ચેાજનમાં જન્મ્યાતિચક્ર છે. ત્યાંથી અસંખ્યાતા ક્રોડાકોડ યોજન ઉંચા જઈએ ત્યારે સુધર્મા ને માહેન્દ્ર દેવલાક આવે. આ રીતે ત્યાથી અસંખ્યાતા ક્રોડાકોડ ચેાજન ઉંચે જતાં ખાર દેવલેાક, નવ ચૈવેયક ને પાંચ અનુત્તર વિમાન આવે. છેલ્લા સવાર્થસિદ્ધ વિમાનની ધ્વજાપતાકાથી ખાર ચેાજન ઉંચા જઇએ ત્યારે ઈસિપભારા નામે મુકિતશીલા આવે. એ સિદ્ધશિલા ઉપર એક ચેાજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતા બિરાજે છે અને મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત ભગવંતા બિરાજે છે. એમના હૃદય સુધી આપણા સુર પહેાંચાડવા છે તે કેટલી એકાગ્રતા જોઇએ! બેઠા છે! અહીં અને મન પેઢી ઉપર જતુ હાય તેા એ અવાજ કયાંથી પહાંચશે? પ્રભુના દર્શન કરવા હશે તેા સંકલ્પ – વિકલ્પ ને વિભાવના વંટોળ ટાળવા પડશે. પાણી જ્યાં સુધી ડામાડાળ હેાય ત્યાં સુધી તેમાં પડેલી વસ્તુ દેખાતી નથી તેમ મન ડામાડોળ હશે તેા અંદર પડેલી વસ્તુ નહિ જડે.
ખાવાયું ખેાળવા તલસે છે જીવડા, અંધારા ઓરડામાં પ્રગટાવ્યેા દિવડા ખેલ ખલકના ખાટા જાણુ – એને ઉતારી અળગા મેલ
તારે માથે (૨) છે માયાની હેલ એને ઉતારી અળગી મેલ.
વસ્તુ ખાવાઇ ગઈ હાય તેા ગમે તેમ કરીને શેાધી નાંખા છે. દુનિયામાં ન હાય તેવી વસ્તુ કાળા માથાના માનવી મેળવી શકે છે. સમજો. ઘાતી કર્મો ઉપર ઘા કરી કેવળ ચૈાતિ પ્રગટાવવાની તાકાત વૈક્રય શરીરવાળા પાસે નથી. તે ઔદ્વારિક શરીરવાળા પાસે છે. વહેપારમાં નફા મેળવવા કેટલેા ઉદ્યમ કરેા છે! કદાચ ખાટ જાય તેા ખટકારા થાય ને ? પણ આત્માના નાણાં કમાવવા માટે એને એક અંશ ઉદ્યમ છે? ભવેાભવથી જીવ ખાટના ધંધા કરતા આવ્યા છે. તેને સહેજ પણ ખટકારા થાય છે કે મારુ પરભવમાં શું થશે? આત્મસ્વરૂપની પીછાણુ કરીને પામી જાવ.