________________
શારદા સરિતા
ede
એવા મુનિરાજની મારા હાથે હત્યા ! કેવા પાપી ! કેવા અધમ ? આ પાપ રાજાના હૈયામાં એટલું બધું ડંખ્યુ કે આ પાપથી છૂટવા માટે મારે જે કરવું પડે તે કરી છૂટવાના રાજાએ નિર્ણય કર્યો ને સીધે! જ્યાં મુનિના મૃતદેહ ખાડામાં પડ્યેા છે, લેાહીનુ ખાખાચીયું ભરાયુ છે ત્યાં પહોંચી ગયા. મુનિવરના મૃતદેહની પાસે જઇ રાજા પેાતાનુ માન મૂકી દઈ અત્યંત નમ્રભાવે મુનિરાજને ખમાવવા લાગ્યા ને પેાતાના પાપને પશ્ચાતાપ કરતા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. અને અશ્રુરૂપી જળથી એ મુનિવરના ચરણ પખાળતા વારંવાર મુનિના ચરણમાં પડવા લાગ્યા. શુદ્ધભાવથી હૃદયનેા પશ્ચાતાપ કરતાં દુષ્કૃત્યાની નિંદા કરતા લવાભવના વૈરને ખમાવ્યા. આલેચના કરી. આ રીતે ભવેાભવના વૈરને ખમાવવાના ભાવમાં રમતા રાજા ધ્યાનરૂઢ અન્યા અને એ ધ્યાનાવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. મુનિએ પણ અંતિમ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ તે પાતે કર્માને ખપાવી મેક્ષમાં ગયા.
દેવાનુપ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી આપણે એ વાત સમજવાની છે કે આવે ભયંકર ઉપસ આવવા છતાં મુનિએ કેવા સમભાવ રાખ્યા અને એ સમભાવના પ્રભાવે કેવળજ્ઞાન પામી ગયા અને રાજાએ ભૂલ કરી પણ સત્ય વસ્તુનું ભાન થતાં કેવા પશ્ચાતાપ ઉપડયા....તા કમેને તેાડી નાંખ્યા. હૃદયપૂર્વકના પશ્ચાતાપ ઉપડે તે પહાડ જેટલા કર્મોના ગજને અણુ જેટલા ખનાવી દે છે. આ માનવની તાકાત છે. આવા નિર્દોષ પચ મહાવ્રતધારી સંતની ઘાત કરનારા જીવ દુર્ગતિમાં જાય તેના ખલે રાજાના આયુષ્યને અધ પાયા ન હતા એટલે કેવળજ્ઞાન પામીને મે!ક્ષમાં ગયા.
જમાલિ અણુગારના મનમાં અણુ જેટલી શંકા થઇ હતી. જો એનુ નિરાકરણ પ્રભુ પાસે કર્યું હાત તેા વાંધે ન આવત. પણ એ શંકા દૂર કરવાને બદલે અહંભાવ આવી ગયા ને પેાતાની મનસુખી પ્રમાણે ઉત્સૂત્રની પ્રરૂપણા કરીને પાતે અરિહંતના ખિલ્લે ધરાવી ફરવા લાગ્યા. સજ્ઞ પ્રભુની અશાતના કરવાથી ને તેમનુ વચન ઉથલાવવાથી સામાન્ય પ્રશ્નને જવાબ આપવા તે સમર્થ થયા નહિ. એ પ્રશ્નમાં એક પ્રશ્નનુ સ્પષ્ટીકરણ ગઈ કાલે થઈ ગયુ છે. હવે ભગવાન જમાલિ અણુગારને ખીજા પ્રશ્નને જવાબ આપતાં કહે છે કે હું જમાલિ! જીવ દ્રવ્યની અપેક્ષા એ શાશ્વત છે. જીવદ્રવ્ય ત્રણે કાળમાં શાશ્વત રહે છે. તેને કદી નાશ થતેા નથી અને પર્યાયની અપેક્ષાએ જીવ અશાશ્વત પણ છે. કારણ કે જીવ એના કર્માનુસાર નારકીમાંથી તિર્યંચમાં જાય, તિર્યંચમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી દેવ અને છે. આ રીતે એક ગતિમાંથી ખીજી ગતિમાં જાય છે. એટલે જે ગતિમાંથી દેહ છેાડે છે તે દેહને આશ્રીને તેના અંત થાય, માની લે! કે કોઇનું મૃત્યુ થઇ જાય તે આપણે તેને કહીએ છીએ કે મરી ગયા. દેવલાક પામ્યા વિગેરે. આ રીતે જીવની પાંચ પલટાય છે તે અપેક્ષાએ અશાશ્વત છે. આ