________________
શારદા સરિતા
2૩૯ ' હે ગૌતમ! આ શરીરમાં ઘોર અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે તે આખી દુનિયાને જલાવી રહી છે તો આપે એ અગ્નિને શાંત કરી દીધી છે, તે એ કેવી રીતે શાંત કરી છે? કે સુંદર પ્રશ્ન છે. આ અગ્નિ સમસ્ત સંસારને બાળી રહી છે, તે એનાથી આપ કેવી રીતે બચી શકે છે? જવાબમાં ગૌતમસ્વામી કહે છે
"महा मेहप्प सयाओ गिज्झवारि जलत्तमं ।" सिंचाभि सययं देहं, सित्तानो डहन्तिमे ॥
ઉત્ત. સૂ અ. ૨૩, ગાથા ૫૧ હે પૂજ્ય ! આપની વાત સત્ય છે કે પ્રત્યેક શરીરમાં અગ્નિ જલી રહી છે. દાવાનળની જેમ તે સમસ્ત સંસારને બાળી રહી છે, પણ મેં એને શાંત કરી છે. દ્રવ્ય અગ્નિ ઉપર પાણી છાંટવાથી શાંત થઈ જાય છે એવી રીતે મહામેઘ રૂ૫ વરસતા જળથી હું એ અગ્નિને નિરંતર બુઝાવું છું, શાંત કરું છું, એટલે તે કરેલી અગ્નિ મારા શરીરને બાળતી નથી.
કેશીસ્વામી અને ગૌતમસ્વામીને આ પ્રશ્ન બંનેના પાંચસો-પાંચસે શિવે તેમજ દે અને મનુષ્યની વચ્ચે ચર્ચાઈ ર હતા. કેશીસ્વામીએ પ્રશ્રન પૂછે ને ગૌતમસ્વામીએ તેનું સમાધાન કર્યું. કેશીસ્વામીએ વિચાર કર્યો કે ગૌતમસ્વામીએ મારા પ્રશ્નને જવાબ આપે છે કે હું બરાબર સમજી ગયો છું. પણ આટલા બધા શ્રેતાજને બેઠા છે તેમને સમજણું નહિ પડી હોય કે અહીં કઈ અગ્નિ છે ને કયું પાણી છે? એ લેકેને સમજાવવા માટે ફરીને એનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. એમ વિચાર કરીને ફરીથી કશી સ્વામી પૂછે છે
अग्गी य इइ का वुत्ता, केसी गोयम मब्बवी। केसिमेव बुवंतंतु, गोयमो इण मब्बवी ॥
ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા પર હે ગૌતમ! જેનાથી સમસ્ત સંસાર જલી રહ્યો છે તે અગ્નિ કઈ છે? અને એ અગ્નિને બૂઝાવનાર પાણી કયું છે? ત્યારે ગૌતમસ્વામી તેને ઉત્તર આપતાં કહે છે
कसाया अग्गिणो वुत्तो, सुयसील तवो जलं । સુથધામિયા માતા, મન્ના ડુ ન વૃત્તિ છે
. છે
ઉત્ત. સૂ. અ. ૮૩,ગાથા ૫૩ | હે પૂજ્યા એ કયાય રૂ૫ અગ્નિ છે તથા શ્રુત-શીલ અને તપ રૂપી પાણી છે. થતરૂપ જળની ધારાથી બુઝાયેલ-શાંત થયેલ અગ્નિ અને બાળ નથી. .
બંધુઓ! દ્રવ્યઅગ્નિ જેટલું જીવનું અહિત કરતી નથી તેનાથી અધિક