________________
૮૧૧
શારદા સરિતા જોઈએ. પચ્ચખાણ લેવા એ માથા સાટે માલ લેવા બરાબર છે માટે એનું બરાબર પાલન કરવું જોઈએ.
કાનડ તે ગમે તે ગયો. કલાક બે કલાક થયા. વેશ્યા તેની રાહ જોવા લાગી પણ કાનડ પાછો આવ્યો નહિ. એણે સોનાની પિટલી સાચવીને મૂકી દીધી. ને બીજે દિવસે સવારમાં રાજા પાસે મોકલી દીધી ને કહેવડાવી દીધું કે આ પિટલી જેની હોય તેને પહોંચાડી દેજે. દેવાનુપ્રિયો! તમને તે એમ થયું હશે કે કાનડ ભલે ચાલ્યા ગયે પણ વેશ્યાએ સેનું રાજાના દરબારમાં કેમ મોકલી દીધું? આજે ભલભલા માણસનું મન પીળું જોઈને શીળું થઈ જાય છે ને વેશ્યાએ તે ખાસ કરીને પૈસાની પૂજારણ હોય છે. પણ આ વેશ્યા હતી છતાં જે કાનડને નિયમ હતા તે વેશ્યાને પણ નિયમ હતું કે મને રોજ એક પુરૂષ ખપે ને એની પાસેથી ૫૦૦ રૂ. લેવા. એક પુરૂષ આવી ગયા પછી બીજે પુરૂષ લાખ રૂપિયા આપે તે પણ એને ખપે નહિ. આવી દઢ નિયમવાળી હતી એટલે કાનડનું સોનું તેને ક્યાંથી ખપે?
વેશ્યાએ મોકલાવેલી સોનાની પિટલી રાજાને મળી એટલે ગામમાં રાજાએ દાંડી પીટાવી કે રાજ દરબારમાં એક સોનાની પિટલી આવી છે, જેની હોય તે આવીને લઈ જાય. દાંડી સાંભળી કઠીયારો ત્યાં આવ્યા ને તેની પિટલી માંગી. એને દેખાવ જોઈને રાજાએ કહ્યું કે તું આ સોનાને માલિક હેય તેમ તારી મુખાકૃતિ દેખાતી નથી. કદાચ તારી પોટલી હોય તો તું સાચું બોલી જા કે તું ક્યાંથી લાવ્યો છે ત્યારે કઠિયારે કહે છે સાહેબ! હું કાંઈ ચોરી કરીને નથી લાવ્યા. આ ગામના ફલાણુ શેઠને ત્યાં લાકડાની ભારી વેચવા ગયા હતા તે શેઠે મને આ સેનું આપ્યું છે. તરત રાજાએ શેઠને લાવ્યા ને પૂછ્યું કે તમે આટલું બધું સેનું આ કઠિયારાને કેમ આપ્યું? ત્યારે શેઠે કહ્યું કે એ ચંદનના લાકડા લાવ્યો હતો તેથી મેં તેની કિંમત કરીને આપ્યું છે. કારણ કે મારે એવો નિયમ છે કે અનીતિ કરીને કઈ ચીજ લેવી નહિ. ત્યાર પછી રાજાએ વેશ્યાને બોલાવીને પૂછ્યું કે જેણે તને આ સોનાની પિટલી આપી હતી તે આ પુરૂષ છે? ત્યારે વેશ્યાએ કહ્યું હતું, આ તેજ પુરૂષ છે. ફરીને રાજાએ પૂછ્યું કે આ પોટલી વેશ્યાને આપીને તું ક્યાં ચાલ્યો ગયે હતે? ત્યારે કાનડે કહ્યું હું તેને ઘેર ગયે હતા પણ મારે એ નિયમ છે કે દર પુનમના દિવસે બ્રહ્મચર્ય પાળવું એ યાદ આવતાં જંગલજવાનું બહાનું કાઢીને હું ચાલ્યો ગયે. ત્યારે વેશ્યાએ કહ્યું. મેં એની ખૂબ રાહ જોઈ પણ તે ન આવ્યું ને મારે પણ એ નિયમ છે કે મારે રેજ એક પુરૂષ ખપે ને તે પણ ૫૦૦ રૂા. એની પાસેથી લેવાના. આ તે મેં સાચવવા માટે પિટલી રાખી હતી. એ જાય ત્યારે પાછી આપવાની હતી. બધાની વાત સાંભળીને પૂરી ખાત્રી કરીને રાજાએ કાનડકઠીયારાને સોનાની પિટલી પાછી આપી દીધી. ને તેમની ખૂબ પ્રશંસા કરી કે