________________
શારદા સરિતા
૪૦૯
જે વ્યકિત સદા ધર્મધ્યાન કરે છે, સતાની સેવા કરે છે, ક્રાય કષાયાને જીતે છે, સત્સંગ કરે છે, શાસ્ત્રાનું વાંચન કરે છે ને પેાતાના આત્માને મુક્તિમાર્ગે જવા માટે પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે તે મનુષ્ય માટો છે. તમે સતાની પાસે આવે, તેમની પાસે આવીને શકિત અનુસાર ધર્મધ્યાન કરા, જ્ઞાન મેળવા, તપ કરે. એ કંઈ ન કરી શકે તે એક પ્રત્યાખ્યાન લે અને તેનું જો યથાર્થ રીતે દૃઢતાપૂર્વક પાલન કરો તેા મહાન લાભ મેળવી શકશેા. ઢઢતાપૂર્વક પ્રત્યાખ્યાનનું પાલન કરવા ઉપર કાનડ કઠીયારાનુ દૃષ્ટાંત આપુ.
કાનડ નામના એક કઠીયારા હતા. ખૂબ ગરીબ હતા. દરરોજ તે જ ંગલમાં લાકડા કાપવા માટે જતા. જંગલમાંથી લાકડાના ભારા કાપીને ગામમાં વેચતા. તેમાંથી આઠ આના મળતા. ખાઈ-પીને આનન્દ્વ કરતા. એક વખત જંગલમાં લાકડા કાપવા ગયા હતા તે વખતે એક સંત જંગલમાં ભૂલા પડેલા. આ કાનડ કઠીયારાને મળ્યા. એને ગામના મા પૂછ્યા એટલે કાનડ સતને માર્ગ ખતાવવા સાથે ગયા. એમને જ્યાં પહેાંચવુ હતુ ત્યાં પહોંચાડીને પાછા ફરે છે, ત્યારે સંત કહે છે ભાઈ! મેં તને દ્રવ્ય મા મતાન્યા તે હું તને સંસાર અટવીમાંથી પસાર થવાને ભાવમાર્ગ અતાવું. ઘેાડી વાર ઉપદેશ આપ્યા બાદ સંતે તેને કહ્યું. તારે એક નિયમનુ પાલન કરવું. ત્યારે કઠીયારા કહે છે મહારાજ! શું નિયમ આપશે? તેા સત કહે છે તું ખીજું કાંઇ સમજે નહિ પણ તારે પૂનમને દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવુ. કાનડે પ્રેમથી પ્રતિજ્ઞાનેા સ્વીકાર કર્યા. મહારાજને વદન કરી કઠીયારા પાછા લાકડા કાપવા ચાલ્યું ગયા અને લીધેલા નિયમનું પાલન કરવા લાગ્યા. એના મનમાં થયું કે આવા નિયમ સારા કે ન ફાઈ ખર્ચ થાય, ન કાઇ મુશ્કેલી પડે કે કેાઈ જાતની મહેનત નહિ. મહિને એક દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું. આ તે બહુ સારા નિયમ. આ રીતે પ્રેમથી પ્રતિજ્ઞાનું પાલન કરતા.
એક વખત જંગલમાંથી લાકડાના ભારો કાપીને ગામમાં ફરતા ફરતા એ ગામમાં રહેતા એક ધનવાન શેઠને ત્યાં ગયા. શેઠ એટલે બેસીને દાતણ કરતા હતા. તેમની નજર પડીને ઓળખી ગયા કે આ લાકડા ચંદનના છે. આ કાનડ કઠીયારા બિચારા લાકડા કાપી લાવતા હતા પણ લાકડાને ઓળખતા ન હતા. એમણે કહ્યું ભાઈ! આ લાકડાના ભારા મને આપી દે ને ખેાલ, તારે કેટલા પૈસા લેવા છે? તેા કઠીયારાને રાજના આઠ આના મળતા હતા પણ આ શેઠ દયાળુ લાગે છે એમ માનીને કહ્યું એક રૂપિયા આપે. ત્યારે શેડ કહે છે ભાઈ! તારા લાકડા રૂપિયાની કિંમતના નથી. મહાન કિંમતી છે. મધુએ! જુએ, આ શેઠની કેવી નીતિ ને પ્રમાણિકતા છે! કઠીયારા તે જાણતા નથી કે મારા લાકડા ચંદનના છે. એણે રૂપિયા આપીને લઈ લીધા હાત તે