________________
૪૪
શારદા સરિતા
તમારું કલ્યાણ નહિ થાય. સાચા શ્રાવક બ્રહ્મચર્યના પાળનાર હાય. દૃઢધમી ને પ્રિયધમી હાય. પરસ્ત્રી માતાને મહેન કરીને માને. પરધન પથ્થરતૂલ્ય સમજે. યા એના દિલમાં ભારાભાર ભરી હાય. તમે આવા શ્રાવક બને. ઉપાશ્રયમાં રાજ વ્યાખ્યાનમાં આવે, સામાયિક કરા એથી મને આન ન થાય. પણ હું એવું સાંભળુ કે લાા શ્રાવક એટલે શ્રાવક ગમે તેવા સંચેગે! આવે પણ એના જીવનમાંથી ધર્મ ન જાય ત્યારે મને સતાષ થાય.
પાંચમુ અંગ ભગવતી સૂત્ર છે. એમાં ગહન ભાવે। ભરેલા છે. એનું વાંચન કરીશુ. એ ભગવતીજી સૂત્રના કેટલા શતક છે, કેટલા ઉદ્દેશેા છે અને કેટલા પદ્મ છે, એમાં કાને અધિકાર છે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન. ૯
અષાડ વદ ૩ ને મગળવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેને!
શાસનપતિ એવા ભગવતે આ જગતના જીવાના કલ્યાણને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. સૂત્ર એટલે આત્માસાધના કરવાનું પદ્મ. સૂત્ર નાનું હાય પણ એના ભાવ બહુ મોટા હેાય છે. જ્યારે બાળક પતંગ ચઢાવવા જાય છે ત્યારે એની ઘડી નાની દેખાતી હાય છે. પણ જ્યારે પતગ ચઢે છે ત્યારે એના દ્વાર ખૂબ લાંખા દેખાય છે. તે રીતે ભગવાનના વચનામૃતનું એક પદ્મ અંતરમાં ઊતારે તે પેાતાનું ને પરનુ કલ્યાણ કરી શકે છે. દ્વાદશાંગી સૂત્રમાં પંચમ અંગ ભગવતી સૂત્રના ભાવા ખૂબ ગહન છે, સમજવા જેવા છે. આવા મહાન સૂત્રના શ્રવણની સાથે જો તપ ચાલુ હાય તે। મહાનઉત્તમ છે. અહીં એક વાત સમજવાની છે; આવે! ઉત્તમ માનવજન્મ મળ્યા પણ જ્યાં સુધી સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી ગમે તેવુ સમ્યગજ્ઞાન પણ તેને મિથ્યારૂપે પરિણમશે અને જ્યારે જીવ સમ્યક્ત્વ પામશે ત્યારે મિથ્યાજ્ઞાન હશે તેા પણ તેના અંતરમાં સમ્યગ્રૂપે પરિણમશે. પછી ભલે મામલ વાંચે, કુરાન વાંચે, ગીતા, રામાયણ કે મહાભારત વાંચે-પણ જ્યાં દૃષ્ટિ સમ્યક્ ખની ત્યાં કાઈ વાંધે નથી આવતા. સમ્યગ્ દર્શનના પ્રભાવથી આત્મામાં એટલે નિશ્ચય થઈ જાય છે કે કર્મના આંધવાવાળા હું છુ ને કર્મના તેાડવાવાળા પણ હું છું. અ ંધને અંધાચા છું. તે બંધનને કેમ તેાડવા તે મારા હાથની વાત છે. સમ્યક્ દૃષ્ટિવાળા દૃઢધી શ્રાવકને દેવલાકમાંથી દેવ ઊતરીને
તા. ૧૦–૭–૭૩