________________
૭૧૨
શારદા સરિતા પૂર્ણ છે. જેવી રીતે પાણી ચેપ્યું અને નિર્મળ હોય છે પણ જ્યારે એમાં કચર પડે હોય ત્યારે તે શુદ્ધ પાણી પણ અશુદ્ધ ને ડહોળું દેખાય છે. એ અશુદ્ધતા અને ડહેળાપણું પાણીમાં કચરાના સંયોગથી આવેલું છે. પણ પાછું તે શુદ્ધ છે. કચરો નીચે બેસી જતાં પાણી નિર્મળ દેખાય છે. તેમ આપણે આત્મા પણ સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે પણ વર્તમાનમાં કર્મરૂપી કચરાથી અશુદ્ધ બનેલું છે. એ કર્મની કાલિમાના કારણે અજ્ઞાનમાં આથડી રહ્યા છે. એ અજ્ઞાનતાને કારણે સત્ય વસ્તુનું ભાન થતું નથી. સત્ય વસ્તુનું ભાન કરાવી સત્યપંથે વાળનાર જે કઈ હોય તે તે સદ્ગુરૂ છે. તમે એવા ગુરૂ શોધે કે આત્મસ્વરૂપની પિછાણ કરાવી મેક્ષમાં પહોંચાડી દે.
જેના મહેલે રત્નોથી જડેલા હતા તેવા જમાલિકુમાર સંસારને ભંગાર સમજી છોડવા માટે તૈયાર થયા. આજે તે કેઈનું સુંદર આધુનિક ઢબનું મકાન જોઈને બીજાને મહ થાય છે કે આનું શું મકાન છે? તમે ગમે તેટલા સુંદર બંગલા બંધાવશે તે પણ કંઈ મકાનના થાંભલામાં રત્ન નહિ જડા કે ભેંયતળિયામાં રત્ન નહિ જ. ત્યારે એ જમાનામાં આવા રાજમહેલે રત્નજડિત હતા.
એક રાજાને ખાવા-પીવાન, હરવા-ફરવાને ને પહેરવા-ઓઢવાને ખૂબ શેખ હતે. ખાવા-પીવામાં દરરોજ નવી નવી વાનગીઓ બનાવડાવે. એ બધાં કરતાં સારાસારા કપડા પહેરવાનો એને ખૂબ શેખ હતે. રેજ નવાનવા કપડાં પહેરતે. એક દિવસ એને વિચાર થયે કે હું દરરોજ નવા નવા કપડા પહેરું છું. પણ હું મરી જઈશ ત્યારે મને આ લેકે કેવા કપડા પહેરાવશે? લાવ, હું મારી જાતે મરી જાઉં ત્યારે મારા દેહને પહેરાવવાના મારા કપડા તૈયાર કરાવી રાખું. ભારે કપડું લાવી તેના ઉપર હીરા-મતી અને પન્ના ટકાવીને મરણ પછી પહેરાવવાને પિશાક તૈયાર કરાવ્યું. આજે ઘણાં શ્રીમતને ઘેર બહેનના ચણિયાને કેઈ ચાંદીની તે કઈ સોનાની ઘૂઘરી ટૂંકાવે છે, ને સાડીની કિનારી ઉપર પણ સોનાની ઘૂઘરીઓ ટકાવે છે ત્યારે આ તે મોટા રાજા હતા. એમણે હીરા-માણેક ખેતી અને પન્ના જડાવી પાંચથી છ લાખ રૂપિયાને પોષાક તૈયાર કરાવ્યું. એને કપડા પહેરવાને ખૂબ શેખ હતે. એટલે જ દિવસ ઉગે ને પેલા પિોશાક સામું જુવે ને હરખાય. કે સરસ પિશાક છે! રે જ જોતાં જોતાં એને પહેરાવાનું મન થઈ ગયું લાવને પહેરી લઉં. એટલે તેમણે કપડા પહેરી લીધા. અહો! કેવા સરસ દેખાય છે કપડા ઉતારીને તેણે પોતાના મંત્રીને તથા પુત્રને બોલાવીને કહ્યું- જુઓ, હું મરી જાઉ પછી મારા મૃતકલેવરને આ કપડા પહેરાવજે. મંત્રી તથા પુત્ર કહે- ભલે એમ કરીશું. આમ કરતા દિવસ પસાર થાય છે. બે વર્ષ થઈ ગયા ત્યાં વળી પાછો રાજાને વિચાર આવ્યું કે આ લોકો મારા મરી ગયા પછી આ કપડા પહેરાવશે કે નહિ? લાવને એક. વાર પહેરી લઉં. બીજી વાર કિંમતી કપડા પહેર્યા ને પુત્રને કહ્યું જેજે છે. મારા મરણ