SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ શારદા સરિતા આજ્ઞાનુસાર ધનશ્રીને સાથે લઇ જવાની હા પાડી. એટલે ધનદેવની માતા શ્રીદેવીએ ધનશ્રીની માતાને કહેવડાવ્યું કે તમારી દીકરીને એના પતિ સાથે વિદેશ જવાની આજ્ઞા આપે. તેની માતા ગામતીએ પેાતાની પુત્રીને પ્રેમથી પરદેશ જવાની આજ્ઞા આપી. ધનશ્રીની ધારણા પૂરી થવાથી તે ખુશ થઈ. અગાઉથી ગામમાં ઘાષણા કરાવી દીધી છે એટલે તેની સાથે જવા માટે ઘણાં વહેપારી તૈયાર થયા છે. કઇ વ્યાપારી સાથ હુવે હૈ, ભર લીના સમ માલ, પ્રસ્થાનકા પાવન મુહુરત, પંડિત ક્રિયા નિકાલ, ધનદેવ કહે માત-પિતાસે, આશીષ દ્વા કિરપાલ હૈ। શ્રોતા તુ... ધનદેવને શ્રેષ્ઠીપુત્રને દાન આપતા જોઇને કમાવા જવાના ભાવ જાગ્યા છે. પૈસા કમાઈને ભેગા નથી કરવા. એને તે પરમાર્થના કાર્યમાં વાપરવા છે. તેની સાથે નગરના ઘણાં વહેપારીએ જવા તૈયાર થયા છે. એણે વહાણમાં બધા .માલ ભરાવ્યે અને શ્રેષ્ઠ મુહૂર્તે તૈયાર થઈને પેાતાના માતા-પિતા પાસે આવીને ચરણમાં પડીને કહે છે હે માતા-પિતા! આપ મને આશિષ આપે. ... માત-પિતાની આશિષ અને હિત-શિખામણ ધનદેવના માતા-પિતા ખૂબ સસ્કારી હતા. પુત્રને અંતરના પ્રેમથી આશિષ આપીને કહ્યું, દીકરા! તું પહેલવહેલા પરદેશ જાય છે. અમારી તે! તને માલવાની જરા પણુ ઇચ્છા નથી. પણ તારી અત્યંત ઇચ્છા પૂર્ણ કરીને વહેલા આવજે બેટા ! પરદેશમાં રહી ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. તુ કયારે પણ મૂંઝાતા નહિ. ખૂબ હિંમતથી કામ કરજે, તારું શરીર સાચવજે ને અવારનવાર પત્ર દ્વારા તારા ક્ષેમકુશળના સમાચાર આપતા રહેજે. સાથે ધનશ્રીને ભલામણ.કરી કે હે પુત્રવધૂ! તું સાથે જાય છે તે ધનદેવનુ પૂરું ધ્યાન રાખજે ને તેને તું બધી રીતે સહાયક બનજે ને સમાચાર આપતી રહેજે. હજુ આગળ શું' કહે છે. હે લાડીલા દીકરા! તું લાંબા સમય માટે અમને છોડીને જાય છે તે પરદેશમાં ખૂબ સાવધાનીપૂર્વક રહેજે. કાઇ અજાણ્યા માણસના વિશ્વાસ કરીશ નહિ. કાઈને તારા અંતરની વાત કરીશ નહિ અને તને કષ્ટ પડે તે સાહસિક બનીને સહન કરજે ને તું આ ચાર નિયમનું પાલન કબ્જે. પરહેજ કર ના પર રમણીએ, જુવાન રમના ભૂલ, નાટક ચેટક બેન્નુ દેખ નિત, ધન નહી' કરના કુલ, રસના વસ બન નહીં ઢુંઢના, હલવાયેાંકી ચુલ હે...જોતા... કુદૃષ્ટિથી તેના સામુ જોઇશ નહિ. પરસ્ત્રીગમન કર્યું નથી. ફકત પર પરસ્ત્રીને માતા અને બહેન સમજી કી એટલે પરસ્ત્રીગમન ી કરીશ નહિ, કારણ કે રાવણે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy