________________
શારદા સરિતા
૬૧૧
આટલા બધા વૈરાગ્યવંત છે તેા શા માટે સંસારમાં બેસી રહ્યા છે ? ત્યારે રાણી કહે છેઃરત્નજડિત રાય તારૂ પાંજરૂ, માંહી મને મુડલેા. જાણુ, સાંભળ હા રાજા બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત
આદરે
હે રાજા ! તમારૂ આ રાજ્ય મને સેાનાના પાંજરા જેવું લાગે છે. મને ક્ષણવાર સંસારમાં ગમતું નથી. રાજા કહે છે તમને ભૂત વળગ્યું લાગે છે નહિતર આવુ ખાલે નિહ. આ લક્ષ્મી મારે કયાં વાપરવી છે? ત્યારે રાણી કહે છે તમે ગમે તેટલી લક્ષ્મી ભેગી કરીને રાજ્યને સમૃદ્ધ બનાવશે. તે પણ શું રાજય તમારી સાથે આવશે ? ધન-વૈભવ સાથે આવશે ?
मरिहिसि रायं जया तथा वा, मणोरमे कामगुणे पहाय । एक्को हु धम्मो नरदेव ताणं, न विज्जाहि अन्नमिह किंचि ॥
ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા
હે રાજન ! જયારે ને ત્યારે એક દિવસ મેાત આવવાનું છે ત્યારે આ મનગમતા કામલેગાને છેડીને તમારે જવુ પડશે. તે વખતે એક ધર્મ સિવાય તમારી સાથે કઇ આવવાનું નથી. ધર્મ તમને પરલેાકમાં ત્રાણુ-શરણુ નહિ થશે, ખાકી કાઇ ત્રાણુ-શરણુ નહિ થાય. અને મને તે આ સંસાર અંધનની ખેડી જેવા લાગે છે. જો તમે આજ્ઞા આપે તે હું દીક્ષા લઈ લઉં. છે તમારી કમલાવતીમાં આટલું પાણી ! તમે ગમે તે પૈસા લાવે! તે કદી એમ કહે છે કે સ્વામીનાથ ! આ પૈસા કેવી રીતે કમાઇ લાવ્યા છે ? એને એવુ' ગમતુ` હાય પછી તમને ક્યાંથી કહી શકે ! આ કમલાવતી જેવી તેવી ન હતી. તેણે તે સ્પષ્ટ વાત કહી દીધી અને આજ્ઞા મેળવીને તરત દીક્ષા લેવા તૈયાર થઇ ને સાથે રાજા પણ વૈરાગ્ય પામી ગયા. એને સંસાર પાંજરૂ લાગ્યું તે છેડયું. તમને લાગે છે ખરૂ? ખાલે! મારા શ્રાવકે !
ધર્મકરણી કરતાં લક્ષ તેા કર્મીની નિર્જરાનુ હાવુ જોઇએ. ઘઉં વાવતાં ઘાસ સ્હેજે ઉગી જાય છે. ઘાસને વાવવુ પડતુ નથી. તેમ ધર્મકરણી કરતાં પુણ્યની આકાંક્ષા ન રાખવી. સ્હેજ પુણ્ય બંધાય તે તેમાં આપણું લક્ષ નથી. સમજો, દુનિયામાં દરેકને સુખ ગમે છે ને દુઃખ નથી ગમતું. છતાં એવી મહેનત કરે છે કે જેના પરિણામે દુઃખ આવે છે.
“ ુણ્યસ્ય છ મિઇન્તિ, પુખ્ય વૃત્તિ નો નર | फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सायरा ।। "
પુણ્યના મીઠા ફળ ભાગવવા ગમે છે. પુણ્યથી સુખ સમૃદ્ધિ મળે છે. તે જોઇએ છે છતાં જીવ પાપ કરતાં પાછા ફરતા નથી એ એક આશ્ચર્યની વાત છે! બધી વાતને