________________
શારદા સરિતા
૬૦૫
જોઈને રાજાનુ આકર્ષણ વધી ગયું. ખૂબ ભાવપૂર્વક વંદન કરીને નીચે બેસે છે અને હાથ જોડીને કહે છે મહાત્માજી! અમારા ઉપર કૃપાદ્રષ્ટિ કરો, પણ ચેગીરાજ તા મૌનપણે પેાતાના ધ્યાનમાં રહ્યા. એમણે જોયુ કે મહારાજા આવ્યા છે. આ ચેગીનુ ધ્યાન એ સાચું ધ્યાન ન હતું. જગત શું કરે છે તે જોવા માટેનુ હતુ. મહાત્માએ જોયું કે રાજાની સ્થિરતા કેવી છે? હું એની સાથે વાત નહિ કરૂં તે એના મન ઉપર એવી અસર તે થશે ને કે આ ચગી લાકે જગતથી કેવા અલિપ્ત રહે છે! આટલા બધા માણસા આવે છે છતાં આંખ ઊંચી કરતા નથી. લેકે તેા ઠીક. રાજા જેવા રાજાની સામે પણ જોા નથી. એને રાજા મહારાજાની પણ પરવા નથી. કેવા ધ્યાનમાં મસ્ત છે! એમણે તે ધ્યાન ચાલુ રાખ્યું.
રાજાને ખુબ આતુરતા હતી કે કયારે મુનિરાજ આંખ ખાલે! ચાગીરજે પણ સમય જોઈને ધીમેથી આંખ ખેાલી ને અમીભરી દૃષ્ટિથી રાજા સામે જોયુ. રાજાના મનમાં થયું કે અહા! આટલી વાર બેઠા તે લાભ મળ્યેા. ચેગીરાજે મારા ઉપર મહાન કૃપા કરીને મારા સામુ અમી દ્રષ્ટિથી જોયુ. આજે મારૂ જીવન સફ્ળ થયું. હાથજોડી માથુ નમાવીને કહે છે ગુરૂદેવ ! આપ જેવા મહાન પવિત્ર સતના દર્શનથી આજે મારૂ જીવન પાવન અની ગયું. આજે આપના દર્શન થયા એ મારા અહાભાગ્ય છે, તેા આપ આ મેવા-મીઠાઈ અને સેાનામહેારાના થાળ સ્વીકારે। અને આપની પવિત્ર અમૃતમય તત્ત્વવાણી સંભળાવવા કૃપા કરે.
ચેાગી કહે છે ભાઈ! અમારે કંઇ ના જોઇએ. ત્યારે રાજા ખુબ ભાવથી વિનયપૂર્વક કહે છે ગુરૂદેવ! આ મારી નાનીશી ભેટ આપને સ્વીકારવી પડશે. ખુખ કહ્યુ એટલે ચેાગી ગુસ્સે થઈને કહે છે હે રાજા! તુ અમને ભેગી સમજે છે? હુ તેા જગતથી જુદે ચેાગી છું. આ બધું ખવડાવીને શું તારે મને ભાગી બનાવવા છે? ઉઠાવ આ બધું અહીંથી. મને તેની ગંધ આવે છે. ચાલ્યા જા અહીંથી. મારી યાગસાધનામાં ભગ પડે છે.
રાજા શુ ખાલે? ને ચેાગીની વાત પણ સાચી છે વધુ પ્રમાણમાં પકવાન અને ફળ ખાય તે મનમાં વિકાર જાગે. એ વિકાર યાગથી ભ્રષ્ટ કરી ભેગલુબ્ધ બનાવે. એની અસર થાય એટલે મન ભેાગા તરફ દોડે, જેને બ્રહ્મચર્યંનું પાલન કરવું છે એ આવા-વિકારી સોથી દૂર રહે. રાજા સમજી ગયા કે આ તા કડક ચેાગી છે. એટલે પગમાં પડીને માફી માંગતા કહ્યું ગુરૂદેવ મને મા કરો. મારે તે આપની ભક્તિના લાભ લેવા હતા. આપની સાધનામાં ભંગ પાડવાને મારી ઈશદો નહતા. આપની વાત સાચી છે માટે એવી ભક્તિના ખાટા આગ્રહ શા માટે રાખવા જોઈએ ? આ બધું હું ઉઠાવી લઉં છું. પણ આપ મને કઇક તત્ત્વને મેષ સભળાવે ત્યારે ચેાગી કહે છે “ જાગને કે લવમેં સાના નહી.” રાજા વિચારમાં પડ્યા કે આ શું કહે છે? એને