________________
૫૪૪
શારદા સરિતા
સહારો લે છે. પરંતુ જો તેનુ પુણ્ય પ્રખળ હેાય તેા તેની નાકા ભવસાગરના તફાના સામે સામનેા કરીને આગળ વધી શકે છે. પુણ્યાક્રયથી મનુષ્યને અધા સારા સચૈાગ અને ઉત્તમ સાધના પ્રાપ્ત થઇ જાય છે. પણ પુણ્યને સથવારે કયાં સુધી છે? જ્યાં સુધી પુણ્યના ઉદય હાય. ત્યાં સુધી. પુણ્ય ક્ષીણ થવા પર હરિશ્ચંદ્ર રાજા જેવા સત્યવાન પુરૂષને પણ ચાંડાલને ઘેર વેચાવુ પડયુ અને દાસના કામ કરવા પડયા. અાધ્યાના રાજા રામચંદ્રજીને વનેાવન ભટકવું પડયું. મારા કહેવાનો આશય એ છે કે પુણ્ય સ્થાયી રહી શકતુ નથી. તેને નાશ થવા પર બધા સુયેાગ, બધા સાધન અને ટૂંકમાં તમારા માનેલા સંસારના બધા સુખે પાણીના પરપાટાની જેમ વિલીન થઈ જાય છે.
મધુએ! આપને એક ખાજીગરને દાખલેા આપીને સમજાવુ. કોઈ એક નગરમાં એક બાજીગર આવે છે. ખાજીગર પોતાની કલા બતાવતા પહેલા ડમરૂ વગાડે છે, તે ડમરૂના ડમડમ શબ્દ સાંભળીને મનુષ્યાની ભીડ જામે છે અને ઘણા ઉત્સાહથી . જીગરના ખેલ જુવે છે, પરંતુ જ્યારે તેને ખેલ અથવા તમાસા પૂરી થઇ જાય છે ત્યાં એ-પાંચ મિનિટમાં માણસાના ટાળા વિખરાઈ જાય છે. પછી એક પણ માણસ ત્યાં દેખાતા નથી અને માજીગર જે રીતે એકલે આન્યા હતા તે રીતે એકલા પેાતાના સ્થાન પર પાછ ચાલ્યા જાય છે. તે રીતે જ્યાંસુધી મનુષ્યની પાસે પુણ્ય હાય છે ત્યાં સુધી બધા તેની સાથે મારાપણું બતાવે છે અને તેને સાથ આપે છે. પણ જ્યાં પુણ્ય પૂર્ણ થયું ત્યાં તેને કોઈ ભાવ પૂછતું નથી કે કેાઈ તેને સહાયક પણ બનતું નથી. આ વાત ફક્ત મૃત્યુલેાકના માનવી માટે છે એમ નથી પણ દેવા માટે પણ છે. જ્યારે દેવાનું પુણ્ય ક્ષીણુ થઈ જાય છે ત્યારે તેને પણ પેાતાના સર્વ સુખાના ત્યાગ કરીને મૃત્યુલેાકમાં આવવું પડે છે. સંપૂર્ણ સુખ-સામગ્રી અને અતુલ ઐશ્વર્યના ત્યાગ કરવા પડે છે. એટલા માટે મહાન પુરૂષા આપણને ચેતવણી આપે છે કે જ્યારે પુણ્ય ખલાસ થાય ત્યારે દેવાને પણ પેાતાની રિદ્ધિ સિદ્ધિ છોડવી પડે છે તે પછી મનુષ્યેાની તે! વાત કયાં?
પુણ્યાય હાય છે ત્યાંસુધી સમસ્ત સુખાને અનુભવ થાય છે અને પુણ્યના અભાવમાં એટલે પાપના ઉચમાં વિપત્તિઓને પર્યંત જાણે મસ્તક પર તૂટી પડયે ન હાય એવી સ્થિતિ થાય છે. એવી સ્થિતિમાં શુ કરવુ' જોઇએ. કવિએએ એક પદ્યમાં બતાવ્યું છે કે –
“સુન સુણા રે તુમ ધર્મધ્યાન નિત કર લે, તુમ ત્યાગ। પંચપ્રમાદ ભાદધિ તર લેા.”
આમાં કેટલા સુર એધ આપ્યા છે? તેમાં કહ્યું છે કે તમે પાંચ પ્રકારના પ્રમાદને ત્યાગ કરે। અને ધર્મ આરાધના કરતા રહેા. એનાથી તમારા આત્મા અતે પાપ અને પુણ્ય અને ઉપથી ઉઠી જશે. પછી તે પુણ્યના ઉદ્દયમાં અને પાપના