________________
શારદા સરિતા
૫૩૧ કરે છે પણ આ પેટની પેઢી તે રાત્રે પણ ખુલ્લી ને દિવસે પણ ખુલ્લી. એને બંધ કરવાની નહિ. વળી પાછો અન્યાય કેવો? જમા કરવાને પણ તૈયાર પાછું આપવાની ચેમ્પી ના. પણ તમે પેટને કહી દે કે ગમે તેમ થાય, સતીજીએને મા ખમણની તપશ્ચર્યા ચાલે છે. મારે તેની પૂર્ણાહુતિમાં અઠ્ઠમ કરે છે, ત્યારે પેટ કહેશે ખબરદાર! તારે કરવું હેય તે કર પણ હું તને કંઈ કરવા દેનાર નથી. જે તમને ખ્યાલ આવી જાય કે આ પેઢીને દેવાળું કાઢનાર છે તે એ પેઢીમાં પૈસા જમા કરાવશે? અરે ત્યાં જમા કરાવેલા હોય તે પણ ખબર પડતાની સાથે પાછા લઈ આવશે ન આપે તો કેટે ચઢીને પણ લઈ આવશે. પણ અહીં તમે જાણે છે કે પેટ દેવાળીયું છે છતાં માલા જમા કરાવો છેને? તેનું કારણ એ છે કે પેટને આપ્યા વગર છૂટકે નથી. પણ તેમાં એવી રીતે જમા કરે કે એક વખત જમા કરાવવાથી ચાલી શકે તે બે વખત નહિ અને બે વખતથી ચાલે તો ત્રણ વખત ન કરાવો અને દિવસે જમા કરાવવાથી ચાલી શકે તે રાત્રે જમા કરાવશો નહિ. અહીં ગમે તેટલું જમા કરાવશે પણ અંતે તે દેવાળું છે. માટે જે તમને જમા કરાવવાનું મન થતું હોય તે આત્માની પેઢી ઉપર જમા કરાવજે. ત્યાં કદી દેવાળું નીકળશે નહિ.
જમાલિકુમાર દીક્ષા લેવા તત્પર બન્યા છે. પણ માતાને પુત્રને મેહ છૂટતે નથી. પુત્રની વાત સાંભળીને માતા મુંઝાય છે. ભગવાન કહે છે રાગ એ મહાગ છે. ટી. બી., કેન્સર, ન્યુમોનીયા કે મેલેરિયાની રીબામણથી જીવ જેટલો નથી રીબાતે તેનાથી અધિક રાગનો રગ રીબાવે છે. માતાને અત્યંત રાગ છે એટલે જમાલિકુમારને દીક્ષાની રજા આપતી નથી. જમાલિકુમાર માતાને કહે છે આ જીવન ક્ષણિક છે. તેમાં આટલે બધે મોહ શા માટે કરે છે? હજુ પણ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર –અહીં બે પાત્ર જોવા મળે છે. એક તો જમાલિકુમાર દીક્ષા લેવા માટે તલસે છે પણ એની માતા રજા આપવા તૈયાર નથી. જ્યારે જલિનીને પણ એકને એક પુત્ર શિખીકુમાર હોવા છતાં પુત્ર ઘરમાં રાખવો ગમે નહિ. પિતાને તે પુત્ર પ્રાણુથી પણ અધિક પ્રિય હતું. પણ માતાના કારણે પિતાને શેષાવું પડે છે. તેના કરતાં હું આ ઘર છોડી દેવું. એમ વિચાર કરી શિખીકુમાર માતા-પિતાનું ઘર છોડીને ચાલી નીકળે. વનવગડામાં એકલો અટૂલો ચાલતે ચાલતો રસ્તામાં પડાવ નાંખતે ચાલ્ય જાય છે. કેઈ દિવસ ઘરની બહાર નીકળે નથી. પગમાં કાંટા ને કાંકરા વાગે છે. લેહી નીકળે છે પણ પિતે પોતાના કર્મને દેષ આપે છે. ગુણવાન આત્માઓ કઈને દેષ દેતા નથી તે પોતાના કર્મને દેષ આપે છે.
ગજસુકુમારના માથે અંગારા મૂકાયા છતાં કઈને દોષ ન આપે. પણ પિતાના કર્મને દેષ આપે. અવંતીસુકુમાર સાધુને સ્વાધ્યાય કરતા સાંભળી નલિની ગુલ્મ