________________
૪૯૬
શારદા સરિતા
અહી બેઠેલા ઝવેરીઓને પૂછે કે માલની કિંમત છે કે ખારદાનની ? (શ્વેતામાંથી અવાજ :–માલની) ખરાબર ખેાલે છે ને? હા, તે આત્મા માલ છે ને દેહ ખારદાન છે. પણ આજના માનવદેહના ખાખા પાછળ પાગલ અન્યા છે. પણ અંદર કયું તત્ત્વ પડયું છે તેને તેા ભૂલી ગયા છે. તેને જાણવાની પડી નથી. શરીરની મરામત પાછળ આત્માની હજામત થતી જાય છે. ખારદાનની સજાવટ પાછળ માલની માલિક્તા-માલના ગુણ અને માલનું મૂલ્યાંકન ભૂલી જાય તે તેને કેવા કહે? દેહના ધર્માભિન્ન છે ને આત્માના ધર્મા ભિન્ન છે એવુ' સમજીને આત્માનેા માત્ર ખરીદી લેા. એ માલ કયાં મળશે તે જાણા છે ? “ત્રિરાલા નંદનકી દુકાન ખુલી હૈ, શાસ્ત્રરૂપસે ભરી પેટીયાં, મુનિવર અને અજાજી (વહેપારી) તરહ તરહકા માલ દેખ લેા, કરા અપના મન રાજી’
દેવાનુપ્રિયા ! ત્રિશલાનંદન એવા વીતરાગ મહાવીર પ્રભુની દુકાન ખુલી છે તેમાં બત્રીસ આગમની પેટીઓ ભરેલી છે. તેમાં આત્મિક માલ ભરેલા છે, ને સતા તે માલના વહેપારી છે. એ પેટીએમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયાગ એ ચાર પ્રકારના માલ સતા આપે છે. જેને જે ગમે તે ખરીઢવા મંડા, એથી અધિક સમ્યક્ત્વ દેશિવિરિત અને સવવતીના માલ છે એમાંથી જેને જે ગમે તે ખરીદી લે.
જેણે સમ્યકત્વના માલ ખરીદ કર્યાં છે તેવા શ્રેણીક મહારાજા પહેલી નરકમાં બેઠા છે. ને કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકે બેઠા છે. નરકની રૌ રૌ વેદના ભાગવે છે. દેહને દર્દ થાય છે તે સમભાવે વેદે છે. પણ દુઃખ પ્રત્યે દ્વેષ નથી. આ સમ્યક્ત્વની લહેજત છે એ સમ્યક્ત્વ પણ કેવું? જેવું તેવું નહિ પણ સમક્તિના પ્રભાવે તે નરકમાંથી નીકળીને મનુષ્યભવ પામીને મેાક્ષમાં જવાના છે અને ચાવીસ તીર્થંકરમાં શ્રેણીક મહારાજાના પ્રથમ નબર છે. પરમાધામીઓ ગમે તેટલા તાડન-માડન-છેદન-ભેદન કરે છે તેા પણ એ એમ નથી કહેતા કે મને શા માટે મારે છે ? એ તે એક સમજે છે કે મારા આત્માએ કર્મો બાંધ્યા છે તે ભાગવીને કર્મના કરજ ચૂકવવાના અમૂલ્ય અવસર છે. કર્મરૂપી લેણીયાત સામેથી લેણું લેવા આવ્યા છે તે હસતા મુખે શા માટે લેણું ન ચૂકવી દઉં? સમક્તિવંત જીવાને કના ચેગે દુ:ખ આવે પણ દુ:ખ પ્રત્યે દ્વેષ ન આવે. સમતાભાવે દુઃખ સહન કરે. આ સમક્તિ અને મિથ્યાત્વ વચ્ચેનું અંતર છે. સમકિતીને દુઃખ આવે તે સમભાવે વેઢે અને મિથ્યાત્વી હાયવાય કરી મૂકે. વિવેકના દીપક પ્રગટે તેા અંધારૂ દૂર થઈ જશે ને આત્માના શાશ્વત સુખેા મળશે.
ચંદનમાળા અને મૃગાવતીજી ભગવાનના દર્શન કરવા પ્રભુના સમેાસરણમાં ગયા. દર્શન કર્યાં. પ્રભુની વાણી સાંભળી. પ્રભુની વાણીના અમૃત ઘુંટડા જાણે પીધા કરીએ. એ વાણી પીતા માણસ ધરાય નહિ. સાંજનેા સમય થવા આવ્યા. ચંદનબાળા કહે છે મૃગાવતીજી ! ચાલે. પણ પ્રભુની વાણીમાં લીન અનેલા મૃગાવતીજી ગયા નહિ. ખૂબ સાંજ પડી ગઇ