________________
૪૮૦
શારદા સરિતા
આ દુષ્ટ દૂર્ગંધને લોકોને લૂંટવા, બહેન – દીકરી
અને વહુઓની લાજ લૂંટવી, ખેાટા કેસ કરી લાંચ રૂશ્ર્વત લઈ છોડી દેવા, એવું ક્રૂર જીવન ગાળતાં ઘણુંા કાળ કાઢયા. જેમ જેમ અધર્મ આચરતા ગયા તેમ તેમ લક્ષ્મી અને ખળ વધતું ગયું પણ એને ખ્યાલ નથી કે હું લેાકેાને આટલું દુ:ખ આપી હેરાન – પરેશાન કરૂં છું તે તેનું આખરી પરિણામ દુઃખ આવશે. સુખ કદી મળશે નહિ.
“દુ:ખ દીધે દુ:ખ હાત હૈ, સુખ દીધે સુખ હોય, આપ ન હણીએ અવરૐ, આપ ન હણે કાય.” ભગવાન કહે છે તમે કાઇને દુઃખ આપશે। તે તમને દુઃખ ભેગવવુ પડશે. તમે કાઇને હણુશે તે તમારે હણાવું પડશે ને છેદશે તે છેઢાવુ પડશે. આધિન વર્તમાનમાં ભેગવાતી સત્તામાં ભવિષ્યને વિચાર કરતા નથી.
દૂર્યોધન પુણ્યના ઉદ્દયમાં મદન્મત બનીને રાચી રહ્યા છે. પાપની પરવા કરતા નથી. બસ, એ તે એમ જ સમજતા કે આ જગતમાં મારૂં નામ લેનાર કાણુ છે? હું મોટા સત્તાધીશ છું. ભગવાન જેવી કઇ વસ્તુ ક્યાં છે? તે પેાતાની સત્તાનાં મઢથી પેાતાનું ધાર્યું” કરતા, એના ચહેરા જોઈને લેાકેા ત્રાસી ઉડતાં. જેમ કજીયાળી સાસુથી વહુ ત્રાસી જાય અને નાગને જોઈ માણસ ભય પામે તેમ ધનની વિકરાળ પ્રકૃતિથી પ્રજા ભયભીત બની હતી. જેની જેવી પ્રકૃતિ હાય તેવી તેની મુખની આકૃતિ હાય છે. એના મુખ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ માણસ કેવા હશે!
અંધુએ ! જીવ કર્મ કરે ત્યારે ખમર નથી હેાતી કે મારે વ્યાજ સહિત ગમે ત્યાં ને ગમે ત્યારે ક્રમ લેાગવવા પડશે. કહ્યું છે કેઃ
“જમ લગ તેરા પુણ્યકા, પહેાંચ્યા નહીં કરાર, તબ લગ પાપે! દમ રહે, ગુન્હા કરી હજાર.”
જ્યાં સુધી આ પુણ્યની ચાદર ખછાવેલી છે ત્યાં સુધી હજારે ગુન્હા કરશે તે પણ છૂટી જશે. પણ જ્યાં પુણ્યની ચાદર ખસી ગઈ પછી રડે પણ પૂરા નહિ થાય. એકાંત પાપકર્મમાં રકત રહેનારા દૂર્ગંધનના ભયંકર પાપકના ઉય થયે.. ખૂબ અસહ્ય વ્યાધિમાં ઘેરાઈ ગયા. વૈદ્ય અને હકીમાના ઈલાજો નિષ્ફળ ગયા. જોઈને કાળજું કંપી જાય તેવી ભયાનક વેદના ભેાગવીને આયુષ્ય પૂર્ણ થયે મરીને ખાવીસ સાગરોપમ કાળ સુધી તે નરકની વેદના ભગવવા ચાલ્યેા ગયા. ત્યાંથી નીકળી મથુરા નગરીમાં શ્રી દામરાજાને ત્યાં નદીવર્ધન નામે રાજકુમાર અન્યા.
દેવાનુપ્રિયા ! ધન રાજકુમાર અન્ય ને નંદીવર્ધન નામ મળ્યું. પણ એની પૂર્વભવની દુષ્ટ ભાવનાએ ગઈ નહિ. એને અહીં પણ મારૂ, કાપુ એવી ભાવના રહ્યા ફરતી હતી. પિતા ખમ ભદ્રિક હતાં. નદીવન માટા થયા એટલે વિચાર કરતા હતા કે
ܟ