________________
શારદા સરિતા
સાચા મિત્ર :- સાચા મિત્ર કાણુ કહેવાય ? જે દુ;ખ વખતે સહાય આપે તે સાચા મિત્ર છે. આજના મિત્રા કેવા હેાય છે? જાનમાં આવનાર ઘણાં મળે પણ જાન આપનારા તા વીરલા જ હોય છે. આજના મિત્ર ખેલે છે કે અમે દુઃખ વખતે કામ આવીશ' પણ દુઃખ વખતે બધા સરકી જાય છે.
“સાનરાણીનુ પતિવ્રત ને દયાજનક સ્થિતિ"
૪૫૨
સાનરાણી હાડાની રાહ જોતાં હતાં. તેને આ કપટની કંઇ ખબર ન હતી. આટલા દ્વિવસ થઈ ગયા પણ સ્વામીનાથ હજુ કેમ ન આવ્યા તે વિચાર સાગરમાં ડૂખી ગઈ હતી. હજુ તેની વિચારધારા પૂરી થઇ ન હતી તે પહેલાં પરસેવાથી રેબઝેબ મનેલા, મુખ પર વ્યગ્રતા છે એવાં ચાંપરાજે મહેલમાં પ્રવેશ કર્યા અને સેાનથી થે!ડા દૂર ઉભ રહી બાલ્યા ફૅટ-ફટ હૈ રાણી ! તને ધિક્કાર છે. આ અભાગણી ! નિજ ! દુષ્ટ ! પાપણી! કુળખ'પણુ ! તારા પાપે મારુ મસ્તક કાલે દિલ્હીના દરબારમાં પડશે. ગમે તેમ પણ તું આખરે તે સ્ત્રી જાતિને! એને ભરેાસેાશે ? ધિક્કાર છે તને અને તારી જનતાને ! આ શબ્દો સાંભળી સેાન ચમકી. પાછું વાળીને પતિ સામે જુએ છે. તેમના મુખ ઉપર, ક્રોધાગ્નિ વરસે છે. પતિ પાસે જઈને પૂછે છે સ્વામીનાથ ! મારે શું ગુન્હા ? મને આ વાતમાં કંઈ સમજાતુ નથી. હજુ સેાન પૂછે તે પહેલા રાજા કહે છે હું દ્દિલ્હી જાઉ છું. કાલે મારું મસ્તક પડવાનું છે. ન જાઉં તેા મારા મિત્રનું માથુ ઉડી જાય. એમ કહીને ચાલતા થઈ ગયા. એ સેનને પ્રેમથી મળવા નહાતા અબ્યા. હૃદયના રાષ ઠાલવવા આવ્યેા હતા. સેાન ગભરાઇ ગઇ. ધરતી ઉપર ઢગલે થઈને થોડીવારે મૂર્છા વળી એટલે સાન સ્વસ્થ થઈ. એને થયું માશ પાપે મારા પતિનું માથુ જશે ? એ મને સમાચાર આપવાજ આવ્યા હશે! શું મારા નાથનુ મૃત્યુ થશે ? તે હું તેમના પહેલાં દિલ્હી પહોંચી જાઉં ને વસ્તુસ્થિતિ જાણી લઉં. એ નારીની ફરજ છે માટે જવુ જ જોઈએ,
પડી ગઈ.
આદ
“સાનરાણી દિલ્હીમાં” : સેાનરાણી કાચીપેાચી ન હતી. એ એક વીરાંગના હતી. જો અખળા હા! તેા માં વાળીને રડવા બેસી જાત. આણે તેા પાણીદાર - સાંઢણી મંગાવી. પેાતે ચાંપરાજ પહેલાં ન પહેોંચે તેા મામલે ખતમ થઈ જાય. સેાનરાણીએ પ્રભુને પ્રાર્થના કરી નાથ! જો મેં મારા પતિ સિવાય ખીજા પુરૂષોને ભાઈ અને પિતા સમાન માન્યા હોય તેા હાડા પહેલાં મને દિલ્હી પહોંચાડી દેજો એમ કહી પવનવેગી સાંઢણી પર બેસી દિલ્હી પહેાંચી ગઇ. કોઈ સજ્જનને ત્યાં તેણે ઉતારા કર્યાં. ત્યાં તેને અધા સમાચાર મળી ગયા. આ સાંભળી સેાનરાણી ઘેાડીવાર સ્તબ્ધ બની ગઈ. હવે તેને સમજાયું કે ફઈબાએ મને ફંદામાં ફસાવી અને કટાર ને રૂમાલ લઇ ગઈ અને ન્હાતાં ધાતાં સાથે રહેતી હતી એટલે મારી જાઘ પરનુ લાખુ જોઇ ગઇ હશે. એ શેરખાંની