________________
શારદા સરિતા
'૪૪૭ અમારા ઘરમાં પૂર્વની સતીઓ જેવી પતિવ્રતા નારી છે. કદાચ કહે ને રાજા કસોટી કરે તે મુશીબતમાં ઉતરવું પડે એના કરતાં ન બોલવું શું ખોટું? રાજાના પ્રશ્નને કઈ જવાબ આવી શકતું નથી. એટલે બાદશાહના મેઢા ઉપર વકતા છવાઈ ગઈ. રાજપૂતાના મેઢા ઢીલા પડી ગયા. સૌ નીચી દષ્ટિએ બેસી રહ્યા પણ એક રાજપૂતથી આ સહન ન થયું. એ કેણ હતો?
હાડાની હિંમત અને હેડ - આ સભામાં ચાંપરાજ હાડો હાજર હતે. તેનાથી રાજાના વચન સહન ન થયાં. ક્ષત્રિયના તેજ જેના મુખ ઉપર ઝળકે છે તે ચાંપરાજ હાડ ઉભું થયે ને હાથ જોડીને બે . જહાંપનાહ!. આ ધરતી રત્નોથી ભરેલી છે. “બહુરત્ના વસુંધરા.” ભારતમાંથી સતી સ્ત્રીઓને વંશ ગયે નથી. હજુ પણ આ ભારત ભૂમિની વીરનારીઓ શીયળ વ્રતથી પૃથ્વીને ભાવી રહી છે. આ સેવકને ઘેર આવું સ્ત્રીરત્ન મોજુદ છે. બાદશાહ કહે છે હાડા! સતની સાચી ખબર તે કસોટી થયા પછી પડે. આમ તે પિતાની સ્ત્રીને સૌ સતી માને. આ શબ્દો બોલતાં બાદશાહના મુખ પર હાસ્યની રેખાઓ તરવરતી હતી. બાદશાહના વચન સાંભળીને હાડાનું લોહી ઉકળી ગયું. એ બે જહાંપનાહ! કહેવાની કે કલ્પનાની આ વાત નથી પણ મને શ્રદ્ધા છે કે
મેરૂ ડગે ધરતી પૂજે સૂર્ય કરે અંધકાર પણ મારી સેનરાણું ચરિત્ર ન ચૂકે તલભાર.”
આ તો વ્રજનાં વચન છે. આપને જે રીતે પરીક્ષા કરવી હોય તે રીતે કરી શકે છે. જે મારી સ્ત્રીનું શીયળ કોઈ ખંડન કરે તે મારું માથું આપવા તૈયાર છું. મારી સનરાણીનું શીયળ ખંડિત કરવું તે માથા સાટે માલ લેવા બરાબર છે.
બાદશાહની હાકલાઅકબર બાદશાહે સભામાં દૃષ્ટિ ફેરવીને કહ્યું. બેલે, આ ચાંપરાજ હાડાની સતી સ્ત્રીના શીયળની પરીક્ષા કરવાની કેઈનામાં તાકાત છે? દેવાનુપ્રિયા સતીના સતીત્વની પરીક્ષા કરવી એ રમત વાત નથી. મણીધર નાગના માથેથી મણી લે અને સિંહની કેશવાળી લેવી જેટલી કઠીન છે તેથી અધિક કઠિન સતીના સતીત્વની કટી છે. ચારે તરફ બાદશાહે દષ્ટિ કરી પણ કઈ હિંમત કરતું નથી. છેવટે બાદશાહને એક હજુરીયે શેરખાં નામને સિપાઈ હતો તેણે બીડું ઝડપ્યું. તે ઉભે થઈને બે જહાંપનાહ હું જવા તૈયાર છું. સૈની દષ્ટિ તેના તરફ સ્થિર થઈ. અહો ! એક સામાન્ય સિપાઈ શું કરવાનું છે? સૈ બેલી ઉઠયાં શેરખા! હાડાની હેડ તે યાદ છે ને? શેરખાં કહે છે જી હા હાડાની રાણીનું શીયળ છ માસમાં ખંડિત કરૂં તે ચાંપરાજ હાડાનું માથું લઉ અને જો એ ન બની શકે તે મારું માથું દઉં. શરત નકકી થઈ. સાથે એ પણ નકકી કર્યું કે જ્યાં સુધી શેરખાં ન આવે ત્યાં